Bajaj CNG Bike ઘટાડી દેશે 50-65% પેટ્રોલ ખર્ચ, જાણો એન્જીનથી માંડીને તમામ ફીચર્સ
Bajaj CNG Bike: બજાજ ઓટો પોતાની પહેલી સીએનજી બાઇક લોન્ચ કરવાની તૈયારીમાં છે. ટેસ્ટિંગ દરમિયાન આ બાઇક ઘણી વખત જોવા મળી છે. તાજેતરમાં જ આ બાઇક ફરીથી જોવા મળી છે, જેની તસવીર પણ સામે આવી છે.
Bajaj CNG Bike Spied: બજાજ ઓટો પોતાની પ્રથમ સીએનજી બાઇક લોન્ચ કરવાની તૈયારીમાં છે. ટેસ્ટિંગ દરમિયાન આ બાઇક ઘણી વખત જોવા મળી છે. તાજેતરમાં જ આ બાઇક ફરીથી જોવા મળી છે. જેની તસવીર પણ સામે આવી છે. નવી સ્પાઇ તસવીરોથી ખબર પડે છે કે તેમાં સીએનજી સિલિન્ડરને સીટ નીચે હોરિઝોન્ટલી ફીટ કરવામાં આવશે. તેની સીટ ખૂબ લાંબી અને ફ્લેટ છે. બાઇકના ફ્યૂલ ટેંક પર મોટી પેનલ ગેપ છે, જે સીએનજી સિલિન્ડર વાલ્વને ખોલવા માટે હોઇ શકે છે.
Surya Guru Yuti 2024: 12 વર્ષ બાદ ગુરૂ અને સૂર્યનું થશે મહામિલન, આ 3 રાશિઓના શરૂ થશે Golden Days
Holi 2024: હોળી પર 100 વર્ષ બાદ લાગશે ચંદ્ર ગ્રહણ, 3 રાશિઓનો ભાગ્યોદયનો પ્રબળ યોગ
રિપોર્ટ અનુસાર બાઇક મોટા એન્જીન સાથે આવી શકે છે. એવું એટલા માટે કારણ કે પેટ્રોલની તુલનામાં સીએનજી ઓછો પાવર જનરેટ કરે છે. બાઇકમાં નાની પેટ્રોલ ટેંક પણ હોઇ શકે ચે, જેથી ઇમરજન્સીમાં ઉપયોગ કરી શકાય. તેની ડાબી બાજુવાળા સ્વિચગિયર પર સ્વિચ આપવામાં આવી છે, જે કદાચ ફ્યૂલ મોડ બદલવા માટે હોઇ શકે ચે. (સીએનજીમાંથી પેટ્રોલ/ પેટ્રોલમાંથી સીએનજી) .
વિદેશમાં ભણવા સરકાર આપે છે 15 લાખની લોન, જાણો શું જોઈશે પુરાવા અને ક્યાં કરશો અરજી
ઘરે દીકરી જન્મે તો સરકાર કરે છે 1.11 લાખ રૂપિયાનો ચાંદલો, જાણો કઈ તમે લઈ શકો છો લાભ
SBI ગ્રાહકોના દિવસો બદલાયા, હવે આ 5 FD માં પૈસા રોકશો તો મળશે 7.9% વ્યાજ
આધાર કાર્ડ લાવો અને 50 હજાર લઈ જાવ, સરકારની આ સ્કીમમાં વગર ગેરંટીએ મળે છે રૂપિયા!
જોકે કંપનીએ અત્યાર સુધી તેની સત્તાવાર લોન્ચ ડેટ અથવા અન્ય જાણાકરીની જાહેરાત કરી નથી. આ સાથે જ ઉપર આપવામાં આવેલી જાણકારી તેના ટેસ્ટે મ્યૂલની સ્પાઇ તસવીરોના આધાર પર ફાઇનલ પ્રોડક્શન મોડલમાં પણ સંભવ છે.
50-65% સુધી ઓછો ખર્ચ!
બજાજનું કહેવું છે કે આ બાઇક તે રીતે બજારમાં પરિવર્તન લાવી શકે છે જેમ હીરો હોન્ડા લાવ્યું હતું. સીએનજી બાઇકથી પેટ્રોલનો ખર્ચ અડધો થઈ શકે છે. ટેસ્ટિંગમાં પણ આ બાઇક ખુબ સારી નિકળી છે. તેનાથી ન માત્ર પેટ્રોલનો ખર્ચ 50-65% ઓછો થશે પરંતુ હવામાં પ્રદૂષણ પણ ઘટશે. સીએનજી બાઇકથી કાર્બન ડાઈઓક્સાઇડનું ઉત્સર્જન 50 ટકા ઓછું થશે. કાર્બન મોનોઓક્સાઇડનું ઉત્સર્જન 75 ટકા ઓછું થશે અને હાઇડ્રોકાર્બનનું ઉત્સર્જન 90 ટકા ઓછું થશે. પેટ્રોલની કિંમત સીએનજીથી વધુ હોય છે.
કુંવારો છોકરો હોય કે છોકરી આ સોસાયટીમાં રાત રોકાઇ શકશે નહી, ગજબના છે નિયમો
આ આંગળીમાં પહેરો ચાંદીની રીંગ, Health અને Wealth બંનેમાં થશે ફાયદો, મળશે અપાર સફળતા
કેવી દેખાશે બાઇક?
હજુ સુધી તે સ્પષ્ટ નથી કે બાઇક કેવી દેખાશે, પરંતુ બજાજનું કહેવું છે કે આ બાઇકમાં સૌથી ખાસ સીએનજી ટેક્નોલોજીને સુરક્ષિત રીતે લગાવવી પડશે. કંપનીએ હજુ તે જણાવ્યું નથી કે બાઇકના એન્જિનની ક્ષમતા શું હશે, પરંતુ તે જરૂર જણાવ્યું કે ભવિષ્યમાં એકથી વધુ સીએનજી બાઈક લાવી શકે છે.
આ સીએનજી બાઇક 100 સીસીથી 160 સીસી વચ્ચે હશે, જેથી મોટા ભાગના લોકો તેને ખરીદી શકે. બજાજ ઓટોનું કહેવું છે કે તે આ બાઇકથી વિશ્વભરના લોકો માટે એક સસ્તો અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પ આપવા ઈચ્છે છે.
Cheapest Hill Station: માવા-મસાલાના ખર્ચામાં ફરો આ 5 હિલ સ્ટેશન, બૈરા-છોકરા થઇ જશે ખુશ
પારસનો પથ્થર નિકળ્યો આ શેર, 1 વર્ષમાં 1800% ટકાનું રિટર્ન, રોકાણકારો બની ગયા કરોડપતિ
ક્યારે લોન્ચ થશે બાઇક?
કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ બજારે સીએનબીસી ટીવી 18ને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે સીએનજીથી ચાલનાર આ બાઇક વર્ષના બીજા ક્વાર્ટરમાં બજારમાં આવી શકે છે. તેમણે આગળ જણાવ્યું કે સીએનજીથી ચાલનાર બાઇક બનાવવા પાછળ બજાજ કંપનીનો ઈરાદો પેટ્રોલની વધતી કિંમતો અને પ્રદૂષણને ઘટાડવાનો છે. તેનાથી બાઇક ચલાવનારને ખુબ ઓછો ખર્ચ આવશે અને સાથે પ્રદૂષણ પણ ઓછું થશે.
Adani એ ગુજરાતમાં શરૂ કર્યું મોટા પ્રોજેક્ટ પર કામ,રોકેટ બન્યા શેર, 230% વધ્યો ભાવ
Adani Green એ ગુજરાતમાં 1GW સોલાર એનર્જીનું શરૂ કર્યું ઉત્પાદન, શેરમાં ઉછાળો