Top-10 Best Mileage Bikes: ગામ હોય કે શહેર, યાત્રા ટૂંકી હોય કે લાંબી હોય, મોટી સંખ્યામાં લોકો ટુ-વ્હીલરનો ઉપયોગ કરે છે. પરંતુ જે ઝડપે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે તે જોતા લોકો પરેશાન છે. ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જોતા, ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવું અત્યારે બહુ ફાયદાકારક લાગતું નથી. ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં માત્ર કાર જ નહીં બાઈકનો ઉપયોગ કરતા લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટી સંખ્યામાં ભારતીય ગ્રાહકો એવી બાઇકની શોધમાં છે જે શાનદાર માઇલેજ આપે. તેથી જ અમે આવી 10 બાઇકની યાદી લઈને આવ્યા છીએ જે માત્ર ઉત્તમ માઈલેજ જ નથી આપતી પણ બહુ મોંઘી પણ નથી.


Gabbar Is Back જેવો રિયલ સીન: બાળકના મોત બાદ પૈસા ન ખૂટ્યા ત્યાં સુધી થતો રહ્યો ઈલાજ
Divorce: જીવનસાથીને લાંબા સમય સુધી સેક્સ ન કરવા દેવું એ ક્રૂરતા, મળી શકે છે છૂટાછેડા
'પતિની ગેરહાજરીમાં પુત્રવધૂને સાસરીમાં રહેવા માટે મજબૂર ન કરી શકાય', રહી શકે પિયરમાં


સૌથી વધુ માઇલેજ આપનાર 10 બાઇક્સ


-- Bajaj Platina 100: આ બાઇકની કિંમત રૂ. 63,130 (એક્સ-શોરૂમ, દિલ્હી) થી શરૂ થાય છે. તેની માઈલેજ 72 kmpl સુધી છે.


-- TVS Sport: આ બાઇકની કિંમત રૂ. 63,950 (એક્સ-શોરૂમ, દિલ્હી) થી શરૂ થાય છે. તેની માઈલેજ 70 kmpl સુધી છે.


-- Bajaj Platina 110: આ બાઇકની કિંમત રૂ. 69,216 (એક્સ-શોરૂમ, દિલ્હી) થી શરૂ થાય છે. તેની માઈલેજ 70 kmpl સુધી છે.


-- Bajaj CT 110: આ બાઇકની કિંમત રૂ.66,298 (એક્સ-શોરૂમ, દિલ્હી) થી શરૂ થાય છે. તેની માઈલેજ 70 kmpl સુધી છે.


-- TVS Star City Plus: આ બાઇકની કિંમત રૂ.72,305 (એક્સ-શોરૂમ, દિલ્હી) થી શરૂ થાય છે. તેની માઈલેજ 68 kmpl સુધી છે.


WhatsApp પર વીડિયો કોલનું આવ્યું નવું ફીચર,હવે પોતાની સ્ક્રીન પણ શેર કરી શકશે યૂઝર્સ
Taarak Mehta Ka Ooltah Chashmah ની જૂની 'સોનુ' થઈ ગઈ મોટી,આ વ્યક્તિ લવઅફેરની ચર્ચાઓ!
શું તમે પણ ઉનાળામાં રોજ દહીં ખાઓ છો? ભૂલથી પણ ન કરો આ કામ , નહીં તો વધશે મુશ્કેલીઓ


-- Honda SP 125: આ બાઇકની કિંમત રૂ. 82,486 (એક્સ-શોરૂમ, દિલ્હી) થી શરૂ થાય છે. તેની માઈલેજ 65 kmpl સુધી છે.


-- Hero HF Deluxe: આ બાઇકની કિંમત રૂ.59,890 (એક્સ-શોરૂમ, દિલ્હી) થી શરૂ થાય છે. તેની માઈલેજ 65 kmpl સુધી છે.


-- TVS Radeon: આ બાઇકની કિંમત રૂ.59,925 (એક્સ-શોરૂમ, દિલ્હી) થી શરૂ થાય છે. તેની માઈલેજ 65 kmpl સુધી છે.


-- Honda CD 110 Dream: આ બાઇકની કિંમત રૂ.70,315 (એક્સ-શોરૂમ, દિલ્હી) થી શરૂ થાય છે. તેની માઈલેજ 65 kmpl સુધી છે.


-- Hero Splendor Plus: આ બાઇકની કિંમત રૂ. 72,728 (એક્સ-શોરૂમ, દિલ્હી) થી શરૂ થાય છે. તેની માઈલેજ 60 kmpl સુધી છે.


પ્રેગનેન્સી માટે સૌથી બેસ્ટ ઉંમર કઇ? સફળ પ્રેગનેન્સી માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન
પુરૂષો પોતાની પત્ની કરતાં પારકી સ્ત્રી કેમ લાગે વધુ આકર્ષક, આ રહ્યું સાચું કારણ

યુવકોને કુંવારી યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમા વધુ રસ, કારણો જાણશો તો ચોંકી જશો
સૂતી વખતે બ્રા કાઢી નાખવાના ફાયદા સાથે છે ગેરફાયદા, શું બ્રા પહેરવી જરૂરી છે કે નહી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube