ઉનાળામાં કારનું AC નથી ચાલતું અને પરિવાર બુમરાણ કરે છે તો ફોલો કરો આ ટિપ્સ
Ac Cooling: ચાલો તમને એક-એક કરીને ત્રણ જરૂરી ટિપ્સ જણાવીએ. એવું જ કારણ એસી (એર કંડીશનિંગ સાથે પણ હોય છે. એટલા માટે જો તમારી કારનું એસી ઠંડુ કરી શકતું નથી તો તમારે કાર એસી સર્વિસ કરાવવાની જરૂર હોય શકે છે.
Car AC Tips For Best Cooling: સૌથી પહેલી વાત છે- કારના એસીની નિયમિત સર્વિસ કરાવો. ગરમીઓ દરમિયાન કારના ઇંટીરિયરને ઠંડુ રાખવા માટે એક સામાન્ય પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે કારના એસીની નિયમિત સર્વિસ કરવો. જોકે મશીનોની જો સમયાંતરે સર્વિસિંગ ન કરાવવામાં આવે તો તે સારું પરફોર્મ કરતી નથી. જો તમારી કારનું એસી સારી રીતે કેબિનને ઠંડું કરતું નથી. તો તમે કેટલીક ટિપ્સ અપનાવી શકો છો, જે તમને આ પરેશાનીમાંથી બહાર નિકાળી શકે છે અને તમારા કારનું એસી સારી રીતે કેબિનને ઠંડુ કરવા લાગશે. ચાલો તમને એક-એક કરીને ત્રણ જરૂરી ટિપ્સ જણાવીએ. એવું જ કારણ એસી (એર કંડીશનિંગ સાથે પણ હોય છે. એટલા માટે જો તમારી કારનું એસી ઠંડુ કરી શકતું નથી તો તમારે કાર એસી સર્વિસ કરાવવાની જરૂર હોય શકે છે.
કેબિન એસી એર ફિલ્ટરને નિયમિત રૂપથી બદલાવો
તમારી કારની કેબિનમાં હવા ખેંચવામાં આવે છે આ એર ફિલ્ટરમાંથી પસાર થાય છે. આ તમારી કારના ઇંટીરિયરને બહારી હવા સાથે આવનાર ધૂળ- માટી જેવી વસ્તુઓથી બચાવે છે. જો આ બંધ થઇ જાય છે તો તેનાથી હવા અંદર નહી આવે જેથી એસીની કૂલિંગ પર પણ અસર પડી શકે છે. એસી એર ફિલ્ટરને નિયમિત રૂપથી બદલાવો.
આ પણ વાંચો: દર 6 માંથી 1 વ્યક્તિને છે માતા-પિતા બનવાનું જોખમ, WHO ના રિપોર્ટમાં થયો ખુલાસો
આ પણ વાંચો: WHO Report: મીઠું બની રહ્યું છે સાયલન્ટ કિલર, 70 લાખ લોકોના જીવ જોખમમાં
આ પણ વાંચો: ચિપ્સનું કે બિસ્કીટનું એક પેકેટ ઘટાડી શકે છે તમારી ઉંમર, WHOએ આપી ચેતવણી!
આ પણ વાંચો: આ શાનદાર બિઝનેસથી વર્ષે કરો રૂપિયા 12 લાખની કમાણી, સરકાર આપશે લોન
AC ને ધીમી સ્પીડ પર ઓન કરો
જ્યારે પણ એસીને ઓન કરો તો પહેલાં ધીમી સ્પીડ પર ચલાવો. તેનાથી સારા કૂલિંગમાં મદદ મળે છે. જો તમે શરૂઆતમાં જ બ્લોઅરને ફાસ્ટ સ્પીડ પર સેટ કરશો તો એસી કારની અંદરની ગર્મ હવાનો ઉપયોગ કરવા લાગશે, જેથી કૂલિંગ ઓછું થઇ જશે. જ્યારે જો ધીમી સ્પીડ પર બ્લોઅર હશે તો તે કાર બહારની તાજી હવાનો ઉપયોગ કરશે, જે સારું કુલિંગ આપશે.
આ પણ વાંચો: ઓ બાપ રે! 2BHK ફ્લેટનું ભાડું 50,000 Rs, આ શહેરમાં મકાનોના ભાડાએ તોડ્યો રેકોર્ડ
આ પણ વાંચો: Indian Railways: આ છે 'કરોડપતિ' TT, મુસાફરોને દંડ ફટકારી ભરી દીધો રેલવેનો ખજાનો
આ પણ વાંચો: દુલ્હને Whatsapp પર વરરાજાને મોકલ્યો આવો મેસેજ, વાંચીને ધ્રૂસકે-ધ્રૂકકે રડવા લાગ્યો
રીસક્યુલેશન મોડ યૂઝ કરો
જ્યારે કારનું કેબિન ઠંડુ થઇ જાય તો રીસક્યુલેશન મોડ ઓન કરો અને તેને ઉપયોગમાં લો. તેનાથી કારની એસી બહારની હવા લેવાનું બંધ કરી દેશે અને કારની અંદર જ ઠંડી હવાનો ઉપયોગ કારને ઠંડી કરશે. તેનાથી તમને સારી કૂલિંગનો અનુભવ થશે.
આ પણ વાંચો: સસ્તામાં કાર ખરીદવી પડી ન જાય મોંઘી! વપરાયેલી કાર ખરીદતી વખતે આ છેતરપિંડીથી બચો
આ પણ વાંચો: Car Care Tips: Ohh No! પેટ્રોલની જગ્યાએ ડીઝલ ભરાઈ ગયું છે, તો પહેલાં કરો આ કામ
આ પણ વાંચો: વ્યક્તિએ મોબાઈલમાં કંઈક એવું ટાઈપ કર્યું કે નીકળવા લાગ્યો ધુમાડો! જોઈ લો આ વીડિયો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube