Cars Which has been Discontinued: ભારતીય ઓટોમોટિવ ઉદ્યોગમાં (Indian Automotive Industry) કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે કામ કરવામાં આવી રહ્યું છે, જેના માટે ઉત્સર્જનના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. આ સિવાય EVs પર પણ ઘણું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા પણ EV ને પ્રમોટ કરવામાં આવી રહી છે કારણ કે તે ઓછું પ્રદૂષણ કરે છે. બીજી તરફ, ICE કાર માટે BS6 ફેઝ-2 લાગુ કરવામાં આવ્યો છે, જેના કારણે ઘણી કારો પણ બંધ થઈ ગઈ છે કારણ કે તે BS6 ફેઝ-2ના ઉત્સર્જન ધોરણો અનુસાર ન હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત
આ પણ ખાસ વાંચોઃ  IPLમાં મેચ પહેલાં ગુજરાતે કેમ બદલ્યો કેપ્ટન? કોને સોંપાઈ જવાબદારી? હાર્દિકનું શું?
આ પણ ખાસ વાંચોઃ  રાણી મુખર્જીએ કહ્યું- હું સવારે ઉઠતાવેંત મારા પતિને રોજ ગાળો ભાંડુ છું! કેમકે, રાતે


આ ગાડીઓ બંધ  થઈ ગઈ:


- Maruti Suzuki Alto 800 
- Renault Kwid 800cc
- Mahindra KUV100
- Honda Jazz 
- Hyundai i20 Diesel 
- Honda Amaze Diesel 
- Honda WR-V 
- Honda City 4th Generation 
- Nissan Kicks 
- Hyundai Verna Diesel 
- Honda City 5th Generation Diesel 
- Toyota Innova Crysta Petrol 
- Skoda Octavia 
- Skoda superb


આ પણ ખાસ વાંચો:  'રસીલી'નો રસ! મદમસ્ત હસીનાએ પોતાના પરસેવામાંથી બનાવ્યો માદક પરફ્યુમ, સુંઘતાની સાથે જ આ પણ ખાસ વાંચોઃ  'કાકા' જોડે હતું અંબાણી પરિવારની વહુનું લફરું! બોલો, એક જ બ્રશથી બન્ને કરતા હતા દાતણ આ પણ ખાસ વાંચો:  કપડાં કાઢી લોકોના પડખા ગરમા કરવા લાગી આ હીરોઈનો! સેક્સ રેકેટે બરબાદ કર્યું કરિયર


આમાંના મોટાભાગના મોડલ હોન્ડાના છે, જાપાનીઝ ઉત્પાદકના કુલ 5 મોડલ બંધ કરવામાં આવ્યા છે. Jazz, City 4th gen અને WR-V ક્રોસઓવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. તે જ સમયે, હોન્ડાએ City 5th gen અને Amazeની ડીઝલ પાવરટ્રેન બંધ કરી દીધી છે, જેનો અર્થ છે કે હવે આ બંને કારમાં ડીઝલ એન્જિન વિકલ્પ નહીં મળે. તમને જણાવી દઈએ કે હાલના સમયમાં ડીઝલની લોકપ્રિયતા ઘટી છે, ખાસ કરીને કોમ્પેક્ટ અને સબ-કોમ્પેક્ટ હેચબેક અને સેડાન સ્પેસમાં.


આ પણ ખાસ વાંચોઃ  સ્મશાનની રાણી કહેવાતા માજીએ 80 વર્ષમાં કર્યા 11 લાખથી વધુ લોકોના અંતિમ સંસ્કાર!
આ પણ ખાસ વાંચોઃ  હજાર કામો છોડીને લોકો આ સરકારી ખાતુ ખોલાવવા કેમ લગાવે છે લાઈનો?
આ પણ ખાસ વાંચોઃ  ગરમીમાં કેમ લાગે છે ગાડીમાં આગ? જાણો કારણો અને બચવાના ઉપાયો