YouTube ચેનલ્સ ઢગલાબંધ છે. આ બિઝનેસ હવે તેજીથી વધી રહ્યો છે. જ્યારથી યુટ્યુબે તેને કમાણીના સાધન સાથે જોડી દીધુ છે, ત્યારથી ચેનલ બનાવનારાઓની સંખ્યા અનેકગણી વધી ગઈ છે. જો તમે પણ તમારી ચેનલ બનાવવા ઈચ્છો, અને કોઈ સારું નામ શોધી રહ્યા છો, લોકોની ચેનલથી હટકે નામ બનાવવા ઈચ્છો છો તો આ લિસ્ટ તમારા કામમાં આવશે. અહી અમે તમને કેટલાક ક્રિએટિવ અને અપીલિંગ ચેનલના નામનુ સજેશન આપી રહ્યાં છે. જેનાથી વ્યૂઅર્સ ખેંચાઈને આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલાક કૂલ અને હટકે નામ રાખો
જો તમે યુટ્યુબ પર તમારી ચેનલ બનાવવા માંગો છો, તો સૌથી પહેલા તમારે ચેનલના નામની પસંદગી કરવી પડશે. જો તમે લોકોની ભીડથી અલગ જઈને કંઈક કરવા માંગો છો, જે આકર્ષક પણ હોય અને કૂલ પણ લાગે. નામથી જ ચેનલ પર વ્યૂઅર્સ ખેંચાઈને આવે. તો આ લિસ્ટ પર એક નજર કરો. 


Trendy Trends
Anywhere
Gen Z Nation
Rambling Pen
Super
Makeupyours
Beachy Bird
It’s Personal
Brokers
Word On The Street
The Factor
Moore House
Top Dog
Efficient Way
Neat People
The Positive Peach
Funfun
VidPlex
Gap Ideas
Watch And Rewatch
Collection
Channel Calls
Urban King
Peak
Prism
Flax


YouTube ચેનલના યુનિક નામ


Myna
Neon
Topvideos
Gorillax
Devoted Dog
Night Watch
Digest
Argent
Sunrise
Philipdefranco
Passion
Sammich
Bloom
Kollectorsbond
Spoon Fed
The Cloth House
Dept


ચેનલનું Funny નામ પણ સારું લાગે છે. જો તમે કોમેડી કે મજાક મસ્તી સંબંધિત વીડિયો અપલોડ કરી રહ્યા છો તો તમારી નીચે આપેલા નામની પસંદગી કરવાની સારી રહેશે. 
Funnytime
Humorlicious
Fun Times
Let’s Laugh
Comedy Me
My Comedy
Joker Land
Funny Pranks 101
Happy Times
Laughing Central
Happy Hub
Smile Please
Comedy Gags
Circusland
Humor Tone
Laughing Land


યુટ્યુબ પર ચેનલ બનાવવા માટે આવા યુનિક નામ રાખો, જેમ કે... 
Nerdgasm
What The Fox
1 Of A Kind
Barely Editing
Lit Central
Unfiltered and Uncut
Scream Stream
The G-Spot
The Imagination Station
We Are Stardust
Nerd Nation
Geekdom 101
ZeisWorld
Fantasy Factory
Unicorn Island
Nirvana
Cloud Nine


DIY YouTube ચેનલના નામ, જો તમે DIY યુટ્યુબ ચેનલ ચલાવવાનો વિચાર કરી રહ્યા છો, તો અહી આપવામાં આવેલા નામ તમને કામમાં આવી શકે છે 
DIY Agent
DIY Central
DIY League
DIY Dept
The DIY Team
Pencil & Paper
Let’s Craft It
Craft Nation
Best Out Of Waste
Let’s Create Awesomeness
Sustained Creator
Do It Like This
Present Repair
The Repairing Company
Let’s Do It
The Craftsman
The Crafting Company


ગેમિંગ YouTube ચેનલ માટે નામના સૂચન. આજકાલ ગેમિંગ YouTube નુ ચલણ વધી રહ્યું છે. જો તમે આવી ચેનલ શરૂ કરવા માંગો છો, તો આ નામ રાખવા વધુ આકર્ષક લાગશે. જે તમારા વ્યૂઅર્સ વધારી દેશે. 
GameX
Let’s Game
Maximus
Gaming Lord
Khiladi
Noob Gamer
Speed Logic
Intensifier
Gamerz Land
Head Popper
Gaming Freaks
Lord 8-bit
Shadow
Wolf Gaming
Leveling Up
Knock Out


Fashion ની દુનિયાના YouTube ચેનલનું નામ, જો તમને ફેશન અને બ્યૂટી સંબંધિત ટિપ્સ, ટ્રિક્સ અને ટ્યુટોરિયલ આપવા માંગો છો, તો આ નામ પર પસંદગીનો કળશ ઢોળી શકો છો. 
Glitter Pixie
Glam Goddess
A Touch of Class.
Under the Dryer
The Golden blush
Fashion Luxe
Baby Cheeks
Beauty And Beyond
Pretty In Pink
Charm Nourish
Fashland
Allure Spire
Charm Core
Allure Automate
Beautlux
Fashion Stallion
Spectacle Fashion


Tech ચેનલ માટે કેવુ નામ રાખશો તેનુ કન્ફ્યુઝન હોય તો આ નામ પસંદ કરો. ટેકનોલોજી ચેનલ માટે આ નામ ફેમસ છે. 
Techy Space
My Tech World
Gadgets Freak
Edge of Technology
TechLink
Tech More
Gadget Spin
Gadgets 4 U
The Gizmo Hub
Gizmologist
The Tech Guru
Phone Battleship
Technocrats
Too Much Tech
Mytechcamp


ખાણીપીણીની ચેનલ સૌથી વધુ પોપ્યુલર હોય છે, તેથી જો તમે આવી ચેનલ શરૂ કરવા માંગતા હોવ તો ખૂબ સારી ચાલશે. આવી ચેનલોની યુટ્યુબ પર ભરમાર છે. જો તમે તેમાં પણ આકર્ષક નામ રાખવા માંગો છો તો આ લિસ્ટ પર એક નજર કરો. જેનાથી વ્યૂઅર્સ ખેંચાઈને આવશે. 
Foodie Life
My Food Journey
Crave Rides
Food Junky
Let’s Explore Food
Cook Shook
The Yummy Town
Fresh From Oven
Baking Diaries
Yummy Show
Fresh Fest
Confident Cooking
Catering Cooks
Cooking Company
Favorite Feast


Vlogging કરવા માટે આ રહ્યા સારા નામ. જોકે, બ્લોગિંગ બાબતો માટે વ્યક્તિગત પક્ષને બતાવવા પર ભાર હોય છે. અનેક લોકો ચેનલના નામ તરીકે પોતાનુ જ નામ રાખે છે. પરંતું જો તમને કંઈક અલગ રાખવું હોય તો તમારા નામ સિવાય YouTube ચેનલને આવા નામ આપો, તમારા માટે ફાયદાકારક બની શકે છે. 
VloggerX
Me Vlogs
Formal Footage
Footage Pro
Video Diaries
Pixel Play
Video Adventures
Life Captured
Daily Entertainment
Young Vlogger
Ordinary Films
Half Tuber
Inner Sphere
On Point
The Latest Trend


જો તમારી ચેનલ ટ્રાવેલ બેઝ્ડ YouTube ચેનલ છો તો કંઈક આવા નામ રાખો. જો તમે તમારી યુટ્યુબ ચેનલ પર ટ્રિપ્સ કે રાઈડ્સ સંબંધિત માહિતી આપી રહ્યા છો, તો આ નામ તમારા માટે બેસ્ટ રહેશે. જેનાથી તમને વધુ વ્યૂઝ મળશે. જે તમને આંતરરાષ્ટ્રીય લેવલ પર ફેમસ બનાવી શકે છે. 
Travel With Me
Solo Tripper
Bike Vibes
World Explorer
Exploring Nation
Somewhere Down The Road
Beyond Closed Doors
The Highway Resident
Road Riding Hood
Time To Travel
Backpack Buddies
Getaway Guest
Nature’s Escapade
Destined Nation
Roadways
The Path Taken


મનોરંજનની યુટ્યુબ ચેનલ માટે આ નામ બેસ્ટ રહેશે 
Daily Entertainment
Entertainment Dose
Family Show
World Full of Drama
Dramatically Yours
Drama Den
Pleasure, Play, Pause
Celebrating Drama
Celebrating Entertainment
Everyday Laughs
Stream Along
Watch More
Video Vice
Stay Tuned
Captain Channel


એજ્યુકેશન ચેનલ ચલાવી રહ્યા છો તા આ નામની પસંદગી કરો 
Your Tutor
Let’s Learn
Learning Center
Learning Gains
Fun Learnings
Learning pathshala
Schooling Guide
Book My School
Book My Classes
Book My Lecture
Training Tantra
Learnings That Matters
Your Study Center
My Academia


અલગ અલગ કેટેગરીની ચેનલ માટે અહી કેટલાક નામ આપવામાં આવ્યા છે. જે તમારી ચેનલને હિટ નહિ, પણ સુપરહિટ બનાવશે. જો તમે બિઝનેસ ચેનલ ચલાવવા માંગો છો તો આ નામ પસંદ કરો
Business Mind
Business Gyan
Let’s Learn Business
Businesspedia
Business Sprint
Digital Grid
Market Cast
Entrepreneurship Info
Business Zen
Market Hub
Only Profits
Commerce Cast
Finance Guru
Company Watch
Finance Expert


Marketing માટે આ નામ છે બેસ્ટ 
Marketing Mavericks
Marketing Jumbos
Marketing Hub
Media Zen
Marketing Geeks
Digitronics
Pulse Media
Evolved Marketing
Marketer’s Edge
Arrow Digital
Direct Agency
Brandixa
Marketing Plus
AdVertiso
Leap Co.


Lifestyle માટે આ નામ રાખો, જોતજોતામાં પોપ્યુલર બની જશે 
My Day
Around The Clock
Daily Vlog Mix
Lifestyle Manual
Super Sabine
To The Fullest
Carpe Diem
New Adventures
Mixed Magic
Mad Games
Life Captured
DayWithMe
Hello World
Zest Life
Deep Dive


સંગીતપ્રેમીઓ પોતાની YouTube ચેનલ માટે આ નામની પસંદગી કરી શકે છે 
Play Beat
Piano Horizon
School Song
Lullaby Land
Music to my ears
Soothing Sounds
Golden Theme
Retro Hits
Every Minute
Viva Vida
Jimmy Joy
My Little World
My Day
Around The Clock
Lifestyle Manual
Super Sabine


મોટિવેશનલ YouTube ચેનલ માટે આવા નામ રાખો  
Inspiring Minds
Feeling Motivated
Endless Inspiration
Achievement From Hardwork
Inspire Before Expire
Daily Inspiration
Learn and Motivate
Motivated Person
Motivational Fever
Inspiring Tycoon
Life is Energy
Got Motive
Hyper Motivated
Energy Essence
Pursuit of Happiness


ડાન્સની YouTube ચેનલ બનાવવી હોય તો આવા નામ રાખો 
Just Dance
Jam On The Beats
Poetry in Motion
Moves & Shapes
Groovy Studio
Move It!
Dance Is Life
Dance Masters
Shake Yourself
Dancefloor Gurus
Flashy Feet
Smooth Moves
Don’t Stop Dancing
Moving & Grooving
Music Movers
Step in Style
Smooth Street Steps


Fitness ચેનલ માટે આ નામ છે બેસ્ટ 
Get Fit
Crunch Fitness
Helix Gym
Cardio Center
Happy Pilates
FitFactory
The Swim Gym
TechFit
Muscle Monsters
Fabulous Fitness
Battering
Mammoth Fitness
Gymzilla
Premium Fitness
Smooth Groove