કોરોના સામે લડવા માટે Facebook દ્વારા બહાર પડાયો નવો મેપ, ડેટા સેટ
ફેસબુકના સંશોધકો અને સ્વાસ્થય સેવા પ્રદાતાઓને કોવિડ 19 મહામારી સામે લડવા માટે તેમની મદદ કરવા માટે એક નવા સર્વેક્ષણની સાથે જાહેર રીતે નવા વિઝ્યુઅલાઇઝેશ અને ડેટા સેટ પુરા પાડ્યા છે. તેમાં એક કોવિડ 19 માનચિત્ર અને ડેશબોર્ડનો પણ સમાવેશ કરવામાં આવ્યા છે. જેમાં ફેસબુકનાં લક્ષણ સર્વેક્ષણની સાથે સાથે તેનાં મુવમેન્ટ રેન્જ ડેટા સેટ દ્વારા ઇન્ટરનેશનલ પરિણામોનો સમાવેશ કરવામાં આવશે.
સાન ફ્રાંસિસ્કો : ફેસબુકના સંશોધકો અને સ્વાસ્થય સેવા પ્રદાતાઓને કોવિડ 19 મહામારી સામે લડવા માટે તેમની મદદ કરવા માટે એક નવા સર્વેક્ષણની સાથે જાહેર રીતે નવા વિઝ્યુઅલાઇઝેશ અને ડેટા સેટ પુરા પાડ્યા છે. તેમાં એક કોવિડ 19 માનચિત્ર અને ડેશબોર્ડનો પણ સમાવેશ કરવામાં આવ્યા છે. જેમાં ફેસબુકનાં લક્ષણ સર્વેક્ષણની સાથે સાથે તેનાં મુવમેન્ટ રેન્જ ડેટા સેટ દ્વારા ઇન્ટરનેશનલ પરિણામોનો સમાવેશ કરવામાં આવશે.
ઓડિશા જનસંવાદ રેલીમાં અમિત શાહનો કટાક્ષ, વિપક્ષના વક્રદ્રષ્ટા આજે અમારા પર સવાલ ઉઠાવે છે
વર્ષ 2017 માં કંપનીએ ડેટા ફોર ગુડ લોન્ચ કર્યો હતો, જેનો ઇરાદો મુખ્ય સામાજિક મુદ્દાઓ પર પ્રગતિને સુનિશ્ચિત કરવા માટે ડેટા સાથે ભાગીદારોને સશક્ત બનાવવાનાં હતા. ગત્ત થોડા થોડા મહિનાઓમાં જાહેર સ્વાસ્થય સંશોધકોએ ફેસબુક દ્વારા ડેટા સેટનો ઉપયોગ સમગ્ર એશિયા, યુરોપ અને ઉત્તરી અમેરિકામાં કોવિડ 19 અંગે લેવાયેલા નિર્ણયો અંગે માહિતગાર કરવામાં આવ્યા છે.
જમ્મૂ-કાશ્મીરઃ આ વર્ષે અત્યાર સુધી 93 આતંકીઓનો સફાયો, હજુ 125 એક્ટિવ
કંપનીઓએ કહ્યું કે, તેણે જાહેર રીતે ઉપલબ્ધ ગતિશીલતા ડેટાસેટ પણ બનાવ્યા છે. જેમાં તે દરોને દેખાડવામાં આવ્યા છે, જિન પર અલગ અળગ સમુદાય પોતાની ગતિશીલતાને ઘટડારી રહ્યા છે અથવા એક જ સ્થાન પર છે. ફેસબુકે પોતાનાં એક નિવેદનમાં કહ્યું કે, તેમાં સંયુક્ત ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે અને અમે આ ડેટાસેટને બનાવવા અને વહેંચવામાં લોકોની ગુપ્તતાને સુનિશ્ચિત કરવા માટે પ્રાઇવસી ફ્રેમવર્કને લાગુ કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube