નવી દિલ્હી: દિગ્ગજ સોશિયલ મીડિયા વેબસાઇટ ફેસબુકે શનિવારે કહ્યું કે 2021 સુધીમાં 50 લાખ લોકોને ડિઝટલ માધ્યમોથી ઉપયોગ કરીને પ્રશિક્ષણ કરવાનો લક્ષ્ય છે. કંપની તેના વ્યાપારમાં વિસ્તાર અને વૈશ્વિક બજારમાં તેની પકડ મજબૂત કરવાનો ઉદ્દેશ્ય સાથે એક પગલુ ઉઠાવ્યું છે. ભારતને એક પ્રમુખ બજાર માનનારી અમેરિકા કંપની વિભિન્ન પાસાઓ તરીકે પહેલાજ દસ લાખ લોકોને પ્રશિક્ષણ આપી ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિભિન્ન સંગઠનો સાથે થયા કરાર 
ભારત, દક્ષિણ અને મધ્ય એશિયાના માટે ફેસબુકના સાર્વઝનિક નીતિ મામલે નિર્દેશક અંખી દાસએ કહ્યું, કે ફેસબુક નાના વેપારીઓની વૈશ્વિક અર્થવ્યવસ્થા સુધી પહુોંચી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. અને લોકો સાથે સંપર્ક સાધવા માટે વિભિન્ન સંગઠનો સાથે કરાર કરવામાં આવ્યા છે. કંપનીએ કહ્યું કે અમે 2021 સુધી 50 લાખ અને વધારે લોકોને ડિઝિટલ કૌશલ અને વૈશ્વિક બજારમાં પ્રશિક્ષણ આપવા માટે પ્રતિબદ્ધ છે.


કાર્યક્રમમાં 14 સ્થાનીય ભાષઓમાં તૈયાર કર્યા 
તેમણે કહ્યુ કે, ફેસબુક 10 કાર્યક્રમો દ્વારા પહેલ જ 150 શહેરો અને 48 હજાર ગામડાઓમાં 50 ભાગીદારોની સાથે મળીને દસ લાખ લોકોને પ્રશિક્ષિત કરી ચૂક્યા છે. દાસે કહ્યું, ફેસબુકમાં આપણે અમે ઇચ્છીએ છે, કે ભારતમાં પ્રત્યેક વ્યક્તિને દરેક જગ્યા બીજા સાથે જોડાયેલા હોવાનો અહેસાસ થાય છે. જે પણ ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. અમારો ઉદ્દેશ્ય છે, કે સ્થાનિક  ઉદ્યોગપતિઓને ફાયદો થાય. તેમનું ડિઝિટલ કૌશલ વધે અને તેથી તેમનો વ્યાપર સારો વધી શકે. ફેસબુકે તેમના માટે આ કાર્યક્રમ 14 સ્થાનિક ભાષાઓમાં તૈયાર કર્યો છે,