ફેસબુક પર લોકો આખો દિવસ કંઇક ને કંઇક કરતા રહે છે. ઘણી વખત આપણે કલાકો સ્ક્રોલ કરવામાં વિતાવીએ છીએ અને આપણને ખ્યાલ પણ નથી આવતો કે કેટલો સમય વીતી ગયો છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે ફેસબુક પર કેટલો સમય પસાર કરો છો? જો નહીં તો હવે વિચારો કારણ કે હવે તે શક્ય છે, તમે ફેસબુક પાસેથી સંપૂર્ણ રિપોર્ટ માંગી શકો છો કે તમે એક દિવસમાં તમે કેટલો સમય પસાર કરો છો, અને તમે અઠવાડિયામાં કેટલો સમય બગાડો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે ફેસબુકમાં જ એક એવું ફીચર છે, જેના દ્વારા યુઝર્સ સરળતાથી જાણી શકે છે કે ફેસબુક પર સરેરાશ કેટલો સમય વિતાવ્યો છે. સારી વાત એ છે કે એપમાં આ પ્રકારનું ફીચર પણ આપવામાં આવ્યું છે, જેનાથી યુઝર્સ લિમિટ સેટ કરીને એલર્ટ કરી શકે છે. ચાલો જાણીએ કે ફેસબુકમાં આ ફીચર ક્યાં છે અને તે કેવી રીતે કામ કરે છે…


આ પણ વાંચો: આ રાશિના લોકો પત્નીને બેડમાં ખુશ કરવામાં હોય છે એક્સપર્ટ
આ પણ વાંચો: હોઠો સે છૂ લો તુમ: ફ્રેંચ કિસથી માંડીને આટલા પ્રકારની હોય છે કિસ, મેળવી લો માહિતી
આ પણ વાંચો: KISS કરવાના છે અનેક ફાયદા, અલગ-અલગ રીતે ટ્રાય કરો KISS


ફેસબુકમાં ‘Your Time on Facebook’ નામનું ફીચર છે. એન્ડ્રોઇડ અને iOS બંને યુઝર્સ તેને ચેક કરી શકે છે. જાણી લો કે કયા સ્ટેપ્સને અનુસરીને તમે એ પણ ચકાસી શકો છો કે તમે કેટલો સમય પસાર કર્યો છે.


1- આ માટે સૌથી પહેલાં તમારી Facebook પ્રોફાઈલ ઓપન કરો.


2- આમાં નીચે સ્ક્રોલ કરવાથી યુઝરને 'More'નો વિકલ્પ મળશે.


3-આ પછી Settings and Privacy ના ઓપ્શન પર ક્લિક કરો.


4- હવે તમારી સામે ‘Time per Day’ દેખાશે, જેમાં લખેલું હશે કે તમે આખા દિવસમાં સરેરાશ કેટલો સમય પસાર કરો છો.


આ પણ વાંચો: બાપ રે લગ્ન વિના જ 12 કરોડ છોકરીઓ થાય છે પ્રેગનેન્ટ, ડેટ પર જતાં રાખો આ સાવચેતી
આ પણ વાંચો: કુંવારી છોકરી ગર્ભવતી બને તો ભૂલથી પણ ગોળીઓ ના લે, જાણી લો કોને કઈ ગોળી ક્યારે લેવી
આ પણ વાંચો: ડિઓડ્રેંન્ટથી કાર્ડિયક અરેસ્ટ અને કેન્સરનો ખતરો, દરરોજ છાંટતા હો તો સાવધાની રાખજો


સમય સેટ કરી શકે છો
આ સિવાય જો તમે ફેસબુકના વ્યસની છો. એટલે કે, જો તમે કોઈપણ કારણ વગર ફેસબુક પર સ્ક્રોલ કરતા રહો છો, તો તમે એક મર્યાદા સેટ કરી શકો છો, જે તમને યાદ કરાવશે કે તમારો સમય પૂરો થઈ ગયો છે. એટલે કે, તમને સૂચના મળશે.


આ પણ વાંચો: અહીં બટાકા-ડુંગળીના ભાવે વેચાય છે કાજુ, ભાવ છે 30 થી 50 રૂપિયે કિલો
આ પણ વાંચો: India Post : 41 હજાર જગ્યાઓ માટે પડી જાહેરાત, આ રીતે તૈયાર થશે મેરિટ લિસ્ટ
આ પણ વાંચો: આ તેલના બે ટીપા સેક્સ લાઈફ બનાવી દેશે રોમાંચક, પરિણીત પુરુષો આવી જશે પાવરમાં


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube