OFFER: iPhone 15 ને સૌથી સસ્તામાં ખરીદવાની તક, જાણો કેવી રીતે મળશે 50 હજારનું ડિસ્કાઉન્ટ
જો તમે iPhone 15 લેવા માંગો છો તો તમારા માટે આ સમાચાર છે. તેની કિંમત પહેલાં ₹79,900 હતી, પરંતુ હવે ફ્લિપકાર્ટ પર આ ફક્ત ₹65,999 માં મળી રહ્યો છે. એટલે કે સીધી તમને ₹13,000 ની બચત થશે અને વધુ બચત કરવા માટે તમારે તમારા જૂના ફોનને એક્સચેંજ કરી શકો છો.
Flipkart પર અત્યારે મેગા સેવિંગ ડેઝનો ધમાકા સેલ ચાલી રહ્યો છે. આ 15 એપ્રિલ સુધી ચાલશે. આ સેલમાં Flipkart ઘણા પ્રકારના સામાન પર મોટી છૂટ આપી રહ્યું છે. જેમ કે મોબાઇલ ફોન, ઘરનો સામાન અને બીજું ઘણું બધુ. છૂટ ઉપરાંત તમે તમારા જૂના ફોનને એક્સચેંજ કરીને નવા ફોન પર વધુ બચત કરી શકો છો. આ સેલમાં લેટેસ્ટ Apple iPhone 15 ને ખૂબ સસ્તામાં ખરીદી શકો છો. આવો જાણીએ કેવી રીતે...
Rats In New York: ઉંદરોએ ન્યૂયોર્કવાસીઓનું જીવવું કરી દીધું હરામ, સરકાર કરશે નસબંધી
✈ બાઇક કરતાં પણ સસ્તી હવાઇ મુસાફરી, ફક્ત 150 રૂપિયામાં માણો ફ્લાઇટની મજા
Flipkart Mega Saving Days sale: iPhone 15 Offer
જો તમે iPhone 15 લેવા માંગો છો તો આ સમાચાર તમારા માટે છે. તેની કિંમત પહેલાં ₹79,900 હતી, પરંતુ હવે ફ્લિપકાર્ટ પર આ ફક્ત ₹65,999 માં મળી રહ્યો છે. એટલે કે સીધી રીતે તમને ₹13,000 નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અને હજુ વધુ બચત કરવા માટે તમે તમારો જૂનો ફોન એક્સચેંજ કરી શકો છો. ફ્લિપકાર્ટ જૂના ફોનના બદલામાં તમને પુરા ₹50,000 સુધીની છૂટ આપી શકે છે. આ કોઇ ફ્રોડ નથી. તમે તમારા iPhone 14 Pro Max ને એક્સચેંજ કરાવીને મોટું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
Video: શું તમે ક્યારેય ખાધી છે સોના-ચાંદીની પાણીપુરી? ખાવી હોય તો પહોંચી જાવ અમદાવાદ
80,000 ને પાર જઇ શકે છે સોનું 1 વર્ષમાં 20% રિટર્નની આશા, શું છે એક્સપર્ટની સલાહ?
શું છે ડીલ?
જ્યારે અમે એક્સચેન્જ ઓપ્શનમાં iPhone 13 નાખ્યો તો તે 26 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ બતાવી રહ્યું હતું, જ્યારે અમે iPhone 14 એન્ટર કર્યો તો તે 29 હજાર રૂપિયાની એક્સચેન્જ ઑફર બતાવી રહ્યું હતું. ટેસ્ટિંગ દરમિયાન એક્સચેંજ વેલ્યૂ ઓછી જવા મળી. પરંતુ જ્યારે તેમાં iPhone 14 Pro Max નાખવામાં આવ્યો ત્યારે એક્સચેન્જ 50 હજાર રૂપિયા બતાવી રહ્યું હતું. એટલે કે આ ઓફર ગેરમાર્ગે દોરનારી નથી. તમે આ ફોનને ટોપ વેરિઅન્ટને બદલે સસ્તામાં ખરીદી શકો છો.
Hanuman Jayanti પર સર્જાઇ રહ્યા છે ઘણા રાજયોગ, 4 રાશિઓના ખુલશે પ્રગતિના દ્વાર
Budh Margi: ગુરૂની રાશિમાં 'બુધ' આ રાશિવાળાને આપશે અશુભ પરિણામ, પ્રગતિ અટકી જશે
iPhone 15 Specs
iPhone 15 માં 6.7 ઇંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે છે જે ખૂબ જ શાર્પ અને સ્મૂથ જોવા મળે છે. તેના લીધે 120Hz રિફ્રેશ રેટવાળી પ્રોમોશન ટેક્નોલોજી છે. સાથે જ આ ફોન લેટેસ્ટ A16 બાયોનિક ચિપ સાથે આવે છે. જે ખૂબ ફાસ્ટ પરર્ફોમન્સ આપે છે.
ગુજરાતને અડીને આવેલું આ પ્લેસ છે ધ બેસ્ટ, સસ્તામાં મળશે શિમલા-મનાલી જેવી મજા!
આ ઝાડ કહેવાય છે 'રૂપિયાનું ઝાડ', ખૂબ છે ડિમાંડ, કરી શકો છો લાખોની કમાણી