Free Netflix અને Amazon Prime, Jio પોસ્ટપેડના પ્લાનમાં મફત ઓટીટીની મજા
Jio Postpaid: ગ્રાહકોને નેટફ્લિક્સના બેસિક પ્લાનનું 1 મહિનાનું સબ્સક્રિપ્શન મળે છે, જેટલી આ પ્લાનની વેલિડિટી છે, ફક્ત નેટફ્લિક્સ જ નહી પરંતુ યૂઝર્સ આ પ્લાન સાથે ફ્રી અમેઝોન પ્રાઇમની મજા માણી શકો છો. સાથે જ આ પ્લાનમાં તમને જીયો ટીવો, જીયો સિનેમા, અને જિયો ક્લાઉડનું પણ સબ્સક્રિપ્શન ફ્રી મળી જાય છે
Free OTT Subscription: જો તમે Netflix અને Amazon Prime જેવા OTT સબ્સક્રિપ્શન પૈસા ખર્ચીને ઉપયોગ કરો છો તો તમારા માટે Jio એક એવો પ્લાન રજૂ કરે છે જેમાં આ સબ્સક્રિપ્શન તમને ફ્રીમાં આપવામાં આવે છે. જો તમે આ પ્લાન વિશે જાણકારી નથી તો આજે અમે તમને તેની ડિટેલ્સ આપવા જઇ રહ્યા છીએ. તેનાથી તમે તમારા પૈસા બચાવી શકો છો અને દર મહિને ફ્રીમાં OTT ની મજા માણી શકો છો.
Silver Price: રૂપું રડાવશે, 1 લાખ રૂપિયાના આંકડાને શકી શકે છે પાર, મધ્યમ વર્ગનો મરો
MS Dhoni ની ધાકડ એન્ટ્રી થતાં આન્દ્રે રસેલે કેમ બંધ કર્યા કાન? જોઇ લો વીડિયો
કયો છે આ રિચાર્જ પ્લાન?
જોકે અમે Jio ના 699 રૂપિયાના રિચાર્જ પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ જે પોસ્ટપેડ પ્લાન છે. જો તમને પોસ્ટપેડ રિચાર્જ પ્લાનની કિંમત વધારે લાગે છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તેમાં ઘણા બધા ફાયદાઓ આપવામાં આવી રહ્યા છે જે તમને દર મહિને હજારો રૂપિયા બચાવશે. જો તમે OTT પર મૂવી જોવાના શોખીન છો, તો તમારે OTT પ્લેટફોર્મનું અલગ સબસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી. આ પ્લાન ખાસ કરીને મનોરંજન પ્રેમીઓ માટે બનાવવામાં આવ્યો છે અને તેમને કોઈ વધારાના પૈસા ખર્ચવાની જરૂર નથી.
Investments Tips: ₹644 થી તૂટીને ₹2 પર આવી ગયો આ શેર, હવે ખરીદવા માટે થાય છે પડાપડી?
બિમારીને 100 ફૂટ દૂર રાખે છે આ ફૂડ્સ, હાડકાંને બનાવે છે લોખંડ જેવા મજબૂત
કયા-કયા બેનિફિટ્સ છે સામેલ
જો વાત કરીએ આ પ્લાનમાં મળનાર બેનિફિટ્સની તો સૌથી પહેલાં ગ્રાહકોને નેટફ્લિક્સના બેસિક પ્લાનનું 1 મહિનાનું સબ્સક્રિપ્શન મળે છે, જેટલી આ પ્લાનની વેલિડિટી છે, ફક્ત નેટફ્લિક્સ જ નહી પરંતુ યૂઝર્સ આ પ્લાન સાથે ફ્રી અમેઝોન પ્રાઇમની મજા માણી શકો છો. સાથે જ આ પ્લાનમાં તમને જીયો ટીવો, જીયો સિનેમા, અને જિયો ક્લાઉડનું પણ સબ્સક્રિપ્શન ફ્રી મળી જાય છે. અન્ય બેનિફિટ્સની આ પ્લાનમાં તમને 100 જીબી ડેટા મળે છે જે ખતમ થઇ જાય તો તમારે ₹10 જીબીના હિસાબે ચાર્જ કરવામાં આવે છે. એટલું જ નહી આ પ્લાનમાં તમને એડ ઓન ફેમિલી સિમ કાર્ડ પણ મળે છે. ત્યારબાદ ગ્રાહકોને વોઇસ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ મળી જાય છે.
કંન્ફ્યૂઝ છો...Split AC કે પછી Window AC કયું બેસ્ટ? આ રહ્યો તમામ પ્રશ્નનો જવાબ
Weight Loss Drinks: દરરોજ પીવો આ ફેટ કટર ડ્રિંક્સ, જોતજોતાં ઓગળી જશે ચરબી