નવી દિલ્હી: ગૂગલએ પોતાના નવા સ્માર્ટફોન 'Pixel 4a'ને ઓક્ટોબરમાં ભારતીય બજારમાં રજૂ કરશે. જોકે કંપનીએ પોતાના 5જી ટેક્નોલોજી આધારિત 'પિક્સલ 5' અને 'પિક્સલ 4એ (5જી) ભારત અને સિંગાપોર બજારમાં નહી ઉતારે. ગત વર્ષે ઓક્ટોબરમાં કંપનીએ પોતાના ' Pixel 4a' અને ' Pixel 4એક્સએલ'ને પણ ભારતીય બજારમાં રજૂ કર્યો ન હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૂગલે એક બ્લોગમાં કહ્યું 'ગત વર્ષે ' Pixel 3a' એ લોકોને સસ્તી કિંમત પર પિક્સલના સારા ફીચર ઉપયોગ કરવાની તક આપી. આ વર્ષે ' Pixel 4a' થી તેમને અતુલનીય કેમેરા અને ઘણા અન્ય ફીચર ઉપયોગ કરવાની તક મળશે જે સમય સાથે તેમના ફોનને સારો બનાવશે. તેને ઓક્ટોબરમં ભારતમાં લોન્ચ કરવામાં આવશે.  


ફોનની કિંમત વિશે ગૂગલે કહ્યું કે તે તેની જાહેરાત તેને રજૂ કરવાની આસપાસ કરશે. 


ગૂગલે કહ્યું કે આ વર્ષે આવનાર ' Pixel 5a' અને ' Pixel 4a (5જી)' ભારત અને સિંગાપુરમાં ઉપલબ્ધ નહી હોય.   


સુશાંત સિંહ રાજપૂત પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube