Honda Dio 125 Price & Features: હોંડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડીયા (HMSI) એ Dio 125 લૉન્ચ કરીને તેના સ્કૂટર પોર્ટફોલિયોને વિસ્તાર્યો છે. તમામ નવી Honda Dio 125 રૂ. 83,400 (એક્સ-શોરૂમ દિલ્હી)ની શરૂઆતી કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે. Activa 125 અને Grazia પછી ભારતમાં Honda નું આ ત્રીજું 125cc સ્કૂટર છે. આ માટે બુકિંગ શરૂ થઈ ગયું છે. ડિલિવરી ટૂંક સમયમાં સંપૂર્ણ રીતે શરૂ થવાની સંભાવના છે. માર્કેટમાં, Dio 125 Hero Maestro Edge 125, TVS Ntorq 125, Yamaha Razr અને Suzuki Avensis વગેરે સાથે સ્પર્ધા કરશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી ગઇ ખુશખબરી! ટાટા ગ્રુપે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 1 લાખ બદલે મળશે 7 કરોડ
રૂપિયાથી નહી રોકાણ કરી બનો માલામાલ, અઢળક નફો છતાં ટેક્સની ઝંઝટમાંથી મળશે મુક્તિ
Rule & Regulation: હેલ્મેટ પહેર્યું હશે તો પણ કપાશે ચલણ! તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?


Honda Dio 125 વેરિયન્ટ, કિંમત અને એન્જિન
નવા Honda Dio 125 ને બે વેરિઅન્ટ્સ સ્ટાન્ડર્ડ અને સ્માર્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે, જેની કિંમત અનુક્રમે રૂ. 83,400 અને રૂ. 91,300 (એક્સ-શોરૂમ, દિલ્હી) છે. નવી Honda Dio 125 એ 123.97cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ, ફ્યુઅલ-ઇન્જેક્ટેડ એન્જિન દ્વારા સંચાલિત છે, જે 8.19 bhp અને 10.4 Nm જનરેટ કરે છે. તે CVT સાથે જોડાયેલું છે.


અમદાવાદના આ 15 માર્કેટની એકવાર જરૂર લેજો મુલાકાત, મળી જશો સસ્તામાં સારો ખજાનો
ગોરી મેમ પણ ચાખી ગઇ છે અમદાવાદની આ જગ્યાઓના નાસ્તા, હદ થઇ ગઇ...તમે નથી ચાખ્યા!!!
ભારતીયો હવે આ દેશમાં 8 વર્ષ સુધી વિઝા વિના કરી શકશે કામ, કામના કલાકોમાં પણ વધારો


Honda Dio 125 ના ફીચર્સ
આ ઉપરાંત તેને સ્પોર્ટી એક્ઝોસ્ટ નોટ માટે ડ્યુઅલ આઉટલેટ મફલર મળે છે. ફીચર્સ વિશે વાત કરીએ તો, Dio 125માં ઓલ-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, હોન્ડાની એચ-સ્માર્ટ કી, એલોય વ્હીલ્સ સાથે ફ્રન્ટ ડિસ્ક બ્રેક, 18-લિટર અંડર-સીટ સ્ટોરેજ સ્પેસ જેવી સુવિધાઓ છે.


Hastrekha: ભાગ્યશાળીઓના હાથમાં હોય છે વિષ્ણુ રેખા, વાળ પણ વાંકો કરું શકતું નથી કોઇ
આ 5 વાસ્તુ ટિપ્સ દૂર કરશે આર્થિક તંગી, ચમકશે જશે ભાગ્ય, ધનના થશે ઢગલા
દેવું વધી રહ્યુ હોય અને વેપારમાં મંદી હોય તો ગુરૂવારે કરો આ ઉપાય, આખી બાજી ફરી જશે


હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા તરફથી નિવેદન
લોંચ પર બોલતાં સુત્સુમુ ઓટાની, MD, પ્રેસિડેન્ટ અને CEO, Honda Motorcycle & Scooter India એ જણાવ્યું હતું કે, "તમામ નવા 125cc અવતારમાં, Honda Dio 125 ખાસ કરીને યુવા ભારતીય ગ્રાહકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ડિઝાઇન અને ડેવલોપ કરવામાં આવી છે."


પપ્પાએ કરી પપ્પી એટલે અભિષેકનું થયું બ્રેકઅપ, નહીંતર ઐશ નહી આ હોત અભિષેકની પત્ની
દરિદ્રતા પીછો ન છોડતી હોય, મહેનત કરવા છતાં મળે છે અસફળતા, અજમાવો આ ટુકડાનો ટોટકો
મોટા થઇને શું કાંદા કાઢશે તમારી 'ટીની' અને 'ટપ્પુડો',  જન્મ તારીખના આધારે જાણો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube