નવી દિલ્હી: દેશની બીજી સૌથી મોટી કાર બનાવનાર કંપની હ્યુન્ડાઇ (Hyundai) ભારતીય કાર બજારમાં પોતાની નવી કાર Hyundai AURA ને રજૂ કરી ધમાલ મચાવનાર છે. કંપનીએ સોમવારે આ કારનો ફર્સ્ટ લુક જાહેર કરી દીધો છે. લુકને જોવાથી ખબર પડે છે કે નવી કાર Hyundai AURA ની બહારની ડિઝાઇન એકદમ આકર્ષક છે. માનવામાં આવી રહ્યું છે કે આ કાર સેડાન કેટેગરીમાં ધમાલ મચાવનાર છે. તેની ડિઝાઇન ખાસકરીને તૈયાર કરવામાં આવી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube