Photos: Creta બાદ હવે Hyundai લાવશે 7 અને 8 સીટર SUV,તસવીરો થઇ લીક
દેશમાં SUV ના વધતા જતા ક્રેજને જોતાં ઓટો કંપનીઓએ એક પછી એક SUV લોન્ચ કરી રહી છે. Hyundaiપણ હવે ભારતમાં પોતાની SUV રેંજને વધારવાની તૈયારીમાં છે. Hyundaiની યોજના ભારતમાં બે નવી SUV લાવવાની છે.
નવી દિલ્હી: દેશમાં SUV ના વધતા જતા ક્રેજને જોતાં ઓટો કંપનીઓએ એક પછી એક SUV લોન્ચ કરી રહી છે. Hyundaiપણ હવે ભારતમાં પોતાની SUV રેંજને વધારવાની તૈયારીમાં છે. Hyundaiની યોજના ભારતમાં બે નવી SUV લાવવાની છે. રિપોર્ટ્સ અનુસાર Hyundai પોતાની ક્રેટાનું 7 સીટર વર્જન લાવશે, સાથે જ 8 સીટર Hyundai Palisade SUV પર પણ કામ કરી રહી છે.
કેન્સલ ચેકમાં છુપાયેલા હોય છે તમારા પાંચ મોટા રાજ, ભૂલથી પણ ન કરો આ કામ
રિપોર્ટ અનુસાર આ બે સીટિંગ ઓપ્શન-6 સીટર અને 7 સીટરમાં આવશે. 6 સીટર મોડલની સેકન્ડ રોમાં કેપ્ટન સીટ્સ આપવામાં આવી શકે છે તો બીજી તર 7 સીટર મોડલની બીજી રોમાં બેંચ જેવી સીટ મળી શકે છે. જોકે એન્જીનમાં કોઇપણ પ્રકારના ફેરફાર આશા નથી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube