49,000 હજારવાળો iPhone 11 ખરીદો 15 હજારમાં, Flipkart પરથી કરી શકો છો ઓર્ડર
APPLE iPhone 11 (128 GB) ને તમે ફ્લિપકાર્ટ પરથી ઓર્ડર કરી શકો છો. આ ફોનની MRP 48,900 રૂપિયા છે અને તમે તેને 6% ડિસ્કાઉન્ટ બાદ 45,499 રૂપિયામાં ખરીદી શકો છો. આ સાથે, તમને આના પર ઘણી બેંક ઑફર્સ પણ મળી રહી છે.
iPhone 11 લોન્ચ થયાને ઘણો સમય થઈ ગયો છે. જો તમે પણ તેને ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને કેટલીક ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ. તેની મદદથી તમારા માટે આ સ્માર્ટફોન ખરીદવો સરળ બની જશે. ઉપરાંત, આ ટિપ્સને અનુસરીને, તમે આ ફોનને બમ્પર ડિસ્કાઉન્ટ સાથે પણ ખરીદી શકો છો. હવે તમે વિચારતા હશો કે આ કેવી રીતે શક્ય છે? તો ચાલો તમને પણ તેના વિશે જણાવીએ-
મોટી તોંદવાળા માટે અમૃત સમાન છે આ ડ્રિંક, માત્ર 15 દિવસમાં ગાયબ થઇ જશે Belly Fat
એક શેરનો ભાવ એટલો કે 100 શેર હોત તો તમારી 7 પેઢીએ મજૂરી ના કરવી પડી હોત
આ શેરે આપ્યું 28,000 ટકા રિટર્ન, કોથળા ભરીને થઇ કમાણી, 1 લાખના થઇ ગયા 5 કરોડ
નીતા અંબાણીને સાડી પહેરાવનાર લાખોમાં લે છે ચાર્જ, 18 સેકન્ડમાં પહેરાવી દે છે સાડી
APPLE iPhone 11 (128 GB) ને તમે ફ્લિપકાર્ટ પરથી ઓર્ડર કરી શકો છો. આ ફોનની MRP 48,900 રૂપિયા છે અને તમે તેને 6% ડિસ્કાઉન્ટ બાદ 45,499 રૂપિયામાં ખરીદી શકો છો. આ સાથે, તમને આના પર ઘણી બેંક ઑફર્સ પણ મળી રહી છે. તમે HDFC બેંક ક્રેડિટ કાર્ડથી ચૂકવણી કરવા પર અલગ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો. પરંતુ આટલું ડિસ્કાઉન્ટ મેળવવા માટે તમારી પાસે સિલેક્ટેડ બેંકનું કાર્ડ હોવું જરૂરી છે.
shani dev: જાણો શનિદેવને કયા લોકો પર આવે છે ગુસ્સો, પસંદ નથી તેમને આ વાત
Shani Vakri: ભગવાન શનિની ઉલટી ચાલ આ રાશિના જાતકોને ભારે પડશે, 139 દિવસ રહેજો સાવધાન!
Sade Sati Upay: શનિદેવને પ્રિય છે ઘોડાની નાળ, સાડાસાતીથી બચવા માટે આ રીતે કરો ઉપયોગ
આ સિવાય તમે Exchange Offer હેઠળ અલગથી ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જો તમારા જૂના ફોનની સ્થિતિ સારી છે તો તમે તેને ફ્લિપકાર્ટ પર પરત કરી શકો છો. તેના બદલે તમે 30 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. પરંતુ આટલું ડિસ્કાઉન્ટ મેળવવા માટે તમારા જૂના ફોનની સ્થિતિ સારી હોવી જોઈએ અને તે જૂના ફોનના મોડલ પર પણ નિર્ભર કરે છે.
એ જમાનમાં સૌથી વધુ રેપ સીન આપતી હતી હિરોઇન? જેને જોવા થિયેટરમાં જામતી હતી ભીડ
સેક્સ સીન દરમિયાન રાડારાડ કરવા લાગી હતી પોર્ન સ્ટાર, હોસ્પિટલમાં કરવી પડી એડમિટ
મારા પતિને એટલી ખરાબ છે આદત કે મને ભર જવાનીમાં ફીગર બગડવાનો લાગે છે ડર, માનતો જ નથી
આજે ઓર્ડર કરવા પર, આ ફોન આવતીકાલ સુધીમાં તમારા ઘરે ડિલીવર કરવામાં આવશે. સ્પેસિફિકેશનને લઇને પણ તમારે વધુ વિચારવાની જરૂર નથી. ફોનમાં 6.1 inch Liquid Retina HD Display ઉપલબ્ધ થશે. તેમાં ડ્યુઅલ રિયર કેમેરા પણ આપવામાં આવ્યો છે, જેનો પ્રાઇમરી કેમેરો 12MPનો છે. આ સિવાય ફોનમાં 12MP Front Camera પણ ઉપલબ્ધ છે. આ કારણે, તમને પિક્ચરની સારી ક્વોલિટી મળે છે.
અહીં જાણો કયા અક્ષરવાળો યુવક બનશે તમારા માટે બેસ્ટ પાર્ટનર, કોણ વફાદાર કોણ દગાબાજ
June Masik Rashifal: આ 5 રાશિઓ માટે અશુભ છે જૂન મહિનો, થઇ શકે છે ધનહાનિ અને ચોરી
ભારતના આ ગામમાં જન્મતાં જ બાળકોના થઇ જાય છે મોત! 500 વર્ષોથી છે શ્રાપ
Cycling: 30 મિનિટ સાયકલિંગના ફાયદા જાણશો તો આજે જ ખરીદી લેશો, સાયકલ ચલાવો, ફીટ રહો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube