ન્યૂયોર્કઃ વિશ્વની દિગ્ગજ કંપની એપલે પોતાની ઈવેન્ટમાં આઈફોન-14, એપલ વોચ 8 અને એરપોડ્સને લોન્ચ કરી લીધા છે. એપલ-14માં જૂની ડિઝાઇન અને પ્રોસેસર જોવા મળશે. પરંતુ કંપનીનો આઈફોન-14 5જી હશે. તો આઈફોનમાં સિમ કાર્ડ સ્લોટ હશે નહીં. કંપનીએ આઈફોનમાં ઘણા નવા ફીચર્સ એડ કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈફોન 14ની કિંમત
એપલ ઈવેન્ટમાં આઈફોન 14ની કિંમત 799 ડોલર (ભારતમાં લગભગ 63 હજાર) તો આઈફોન 14 પ્રોની કિંમત 899 ડોલર છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube