iPhone 14 ની ડિઝાઈન અને સ્પેક્સ આવ્યા સામે! બધા જ ફોન આની સામે પડશે ફીક્કા
Appleએ પોતાનો iPhone 13 હાલમાં જ લોન્ચ કર્યો છે. આઈફોન 13ના 4 અલગ અલગ મોડલ લોન્ચ કરવામાં આવ્યા છે, જે લોકોને ખુબ પસંદ પડી રહ્યાં છે. જો કે મળતી માહિતી મુજબ એપલ આઈફોન 14ની માહિતી સામે આવી છે. એક પ્રખ્યાત ટિપ્સટરે iPhone 14ને શોકેસ કર્યો છે. આઈફોન 14માં ક્યાં ક્યાં પ્રકારના ફેરફાર કરવામાં આવશે. આવો જાણીએ સમગ્ર રિપોર્ટ.
નવી દિલ્હીઃ Appleએ પોતાનો iPhone 13 હાલમાં જ લોન્ચ કર્યો છે. આઈફોન 13ના 4 અલગ અલગ મોડલ લોન્ચ કરવામાં આવ્યા છે, જે લોકોને ખુબ પસંદ પડી રહ્યાં છે. જો કે મળતી માહિતી મુજબ એપલ આઈફોન 14ની માહિતી સામે આવી છે. એક પ્રખ્યાત ટિપ્સટરે iPhone 14ને શોકેસ કર્યો છે. આઈફોન 14માં ક્યાં ક્યાં પ્રકારના ફેરફાર કરવામાં આવશે. આવો જાણીએ સમગ્ર રિપોર્ટ.
CRICKET માં કરાયો સૌથી મોટો ફેરફાર, હવે ક્રિકેટમાં માંથી કાયમ માટે હટાવાયો 'BATSMAN' શબ્દ!
આઈફોન 14ને આગામી વર્ષે એટલે કે 2022માં લોન્ચ કરવામાં આવશે. આ આઈફોનની ડિઝાઈનમાં ફેરફાર જોવા મળી શકે. ખાસ વાત તો એ છે કે આ આઈફોન પંચહોલ ડિઝાઈન સાથે જોવા મળી શકે છે. તેનો મતલબ છે કે આ આઈફોનમાં નોચ ડિસ્પ્લે જોવા મળશે નહીં.
મેચમાં કોહલીની ઈજ્જત દાવ પર લાગી હતી ત્યારે તેનો બોલર યુવતી સાથે આંખ મિચોલી રમતો હતો, જુઓ Video
વધુ આઈફોન 14ની બેક સાઈડમાં વિશાળ કેમેરા બંપ ગાયબ થઈ શકે છે. એટલે કે ફ્લેટ કેમેરા મોડ્યુલ સાથે ત્રિપલ રિયર કેમેરા સેટઅપ જોવા મળી શકે છે. કેમેરાના બંપને હટાવવા પાછળ મોટી બેટરી પણ ફોનમાં નાખવામાં આવી શકે. જેને કારણે ફોન થોડો બલ્કી લાગી શકે છે. આ સિવાય આઈફોનમાં ટાઈટેનિયમ મેટલ ફ્રેમ અને રાઉન્ડ વોલ્યુમ બટન મળી શકે છે. આઈફોન 14માં આઈફોન 4 કે જે 2010માં લોન્ચ થયો હતો તેવી ડિઝાઈન મળી શકે છે.
Sachin Tendulkar ની લાડલીનો સેક્સી લૂક જોઈ બોલીવુડમાં ચર્ચા! કઈ ફિલ્મમાં આવી રહી છે સારા?
Apple iPhone 14ના સંભવિત ફીચર્સ-
iPhone 14 iPhone 12 અને iPhone 13થી બહુ અલગ નહીં હોય. જો કે આમાં થોડા ફેરફાર થવાની સંભાવના છે. સૌપ્રથમ ફોનમાં પંચહોલ કચઆઉટ સાથે બેઝલલેસ ડિસ્પ્લે મળી શકે છે. બીજી તરફ સંભાવના છે કે એપલ ફેસ આઈડીને હટાવી શકે છે. તેની જગ્યાએ માનવામાં આવી રહ્યું છે કે ફેસ આઈડી મોડ્યુલને ડિસ્પ્લેની નીચે રાખવામાં આવી શકે. આઈફોન 14 પ્રોમાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો, જે 12 મેગાપિક્સલ પિક્સલ બાઈન્ડ ઈમેજને આઉટપુટ કરી શકે તે મળી શકે છે. આ કેમેરો 8K વીડિયો શૂટ કરવા માટે સક્ષમ હોય શકે.
'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube