Jeep Compass SUV: જો તમે Jeep Compass ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. કંપનીએ જીપના પેટ્રોલ વેરિઅન્ટનું વેચાણ બંધ કરી દીધું છે. કંપનીએ પુષ્ટિ કરી છે કે હવે માત્ર જીપ કંપાસના ડીઝલ એન્જિન વેરિઅન્ટ્સ વેચવામાં આવશે. જો કે, આ પગલું ઘણું અજીબ લાગે છે કારણ કે મોટાભાગની ઓટો કંપનીઓ ડીઝલ એન્જિન કારનું વેચાણ બંધ કરી રહી છે. પરંતુ જીપે કંપાસના પેટ્રોલ વેરિઅન્ટને બંધ કરવાનો નિર્ણય લીધો છે. જીપ કંપાસ કંપનીની સૌથી વધુ વેચાતી કારમાંથી એક છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવું માનવામાં આવે છે કે જીપ કંપાસના પેટ્રોલ એન્જિનને ભારતમાં વર્તમાન ઉત્સર્જન ધોરણો અનુસાર અપગ્રેડ કરવામાં આવ્યું નથી. આથી આ એન્જિનનું મોડલ બંધ કરી દેવામાં આવ્યું છે. જોકે, કંપનીએ તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકતા સત્તાવાર નિવેદન જારી કર્યું છે.


Army Agniveer Result 2023: અગ્નિવીર ભરતીનું રિઝલ્ટ થયું જાહેર, અહીં કરો ચેક
Love rashifal: પ્રેમી પંખીડાઓ માટે ખાસ લવ રાશિફળ, ક્યાંક ઝઘડા થશે તો ક્યાંક બ્રેકઅપ
Discount Offer: Maruti ની જોરદાર ઓફર, 60 હજાર સસ્તામાં ખરીદો સૌથી સસ્તી કાર
બ્રાંડેડ ફેસપેક ખૂબ વાપર્યા એકવાર ટ્રાય કરી જુઓ વાસી રોટલીનો ફેસપેક? ઘણા છે ફાયદા


Jeep Compass: ડીઝલ એન્જિન દાવ પર
ઓટો કંપનીએ કહ્યું કે પ્રીમિયમ એસયુવી સેગમેન્ટમાં ડીઝલ એન્જિનની મજબૂત માંગ છે. GP India 2.0L મલ્ટિજેટ ટર્બો ડીઝલ એન્જિનમાં રોકાણ અને વિકાસ કરવાનું ચાલુ રાખશે. આ એસયુવીને વધુ ટોર્ક પાવર આપશે, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરશે અને માઈલેજને સુધારવામાં પણ મદદ કરશે. પેટ્રોલ એન્જિન સિવાય ટોપ ડીઝલ મોડલ Trailhawkનું વેચાણ પણ બંધ થઈ ગયું છે.


Post Office ની સ્કીમમાં રોકો 5 લાખ રોકશો તો મળશે 10 લાખ, મળશે ડબલ ફાયદો
બાથરૂમમાં નગ્નવસ્થામાં સ્નાન કરવાની કેમ છે મનાઇ? આ નુકસાન જાણીને તમે ચોંકી ઉઠશો
આવી ગઇ Hyundai Creta ની 'બાપ', 11000 રૂપિયાથી બુકિંગ શરૂ! જાણો બીજું ઘણું બધું
ખુશખબર : 2 Wheeler ખરીદવા માગો છો તો રાહ જોશે! ઘટી શકે છે ભાવ
બીયર પીને 2 કલાક સુધી ભૂલથી પણ ના ખાઓ આ વસ્તુઓ, નહીં તો દવાખાને ભાગવું પડશે


Jeep Compass:ગ્રાહકની પસંદગી મહત્વપૂર્ણ છે
કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે જીપ ઈન્ડિયા ભવિષ્ય માટે નવી કાર બજારમાં લાવવા માટે પ્રતિબદ્ધ છે. કાર કંપની તમામ સંભવિત એન્જિન અને ઇંધણ વિકલ્પોની શોધ કરવાનું ચાલુ રાખશે. કંપની આ કામ બજારના ટ્રેન્ડ અને ગ્રાહકોની પસંદગી અનુસાર કરશે. જે વસ્તુ ગ્રાહકોને વધુ જોઈએ છે તેના માટે સમાન ઉત્પાદનો તૈયાર કરવાના પ્રયાસો કરવામાં આવશે.


ભારતમાં 60 ટકા પુરૂષો આટલી ઉંમરમાં જ ભોગવી લે છે સેક્સ, આંકડો જાણશો તો ચોંકી જશો
સેફ્ટી માટે ફોન પર કવર તો લગાવી લીધું પણ આ નુક્સાન જાણશો તો કાઢીને ફેંકી દેશો
Jio Cinema પર IPL જોવા માટે આપવા પડશે પૈસા! Premium Plan લોન્ચ કરી મચાવ્યો હડકંપ
શું સ્નાન કર્યા બાદ તમે પણ કરો આ ખતરનાક ભૂલ, ફાયદો નહી પણ થશે આ 5 નુકસાન


Jeep Compass: કિંમત
જીપે કંપાસના 1.4 લિટર ચાર સિલિન્ડર ટર્બો ચાર્જ્ડ પેટ્રોલ એન્જિનનું વેચાણ બંધ કરી દીધું છે. હાલમાં આ SUVના ત્રણ વેરિઅન્ટ્સ - Sport, Limited અને Model S વેચાણ માટે ઉપલબ્ધ છે. આ તમામ વિકલ્પો 2.0 લિટર મલ્ટીજેટ ટર્બો ડીઝલ એન્જિનમાં ઉપલબ્ધ હશે. ડીઝલ કંપાસની એક્સ-શોરૂમ કિંમત રૂ. 21.44 લાખથી રૂ. 31.64 લાખ સુધીની છે.


Numerology દ્રારા જાણો તમારું બાળક તિસ્માર ખાં છે કે નહી? કયા ક્ષેત્રમાં ગાડશે ઝંડા
Rozgar Mela: ગુજરાતમાં ના કામવાળી મળે છે ના તો પટાવાળા, ક્યાં છે બેરોજગારી?
બ્રહ્મચર્યનું પાલન નથી કરતા અધોરી સાધુ-સંતો, લગ્ન કર્યા વિના બાંધે છે શારિરીક સંબંધ!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube