નવી દિલ્હીઃ જો તમે Jio યૂઝર્સ છો તો આ તમારા તમારા માટે છે. હકીકતમાં અમે જિયોના એક એવા પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ, જેમાં કમાલની વેલિડિટી મળે છે. સાથે ડેટા પણ ભરપૂર મળે છે. આમ તો જિયો પોતાના ગ્રાહકો માટે આકર્ષક પ્લાન લાવે છે, જેમાં લાંબી વેલિડિટી, વધુથી વધુ ડેટા અને અનલિમિટેડ કોલિંગ સુવિધાની સાથે ઘણા અન્ય બેનિફિટ્સ મળે છે. ચાલો જિયોના આ શાનદાર પ્લાન વિશે જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio નો 296 રૂપિયાવાળો પ્લાન
જિયોના આ પ્લાનની વેલિડિટી 30 દિવસ છે. તેમાં દરરોજ હિસાબે ડેટા મળતો નથી. પરંતુ એક સાથે 25 જીબી ડેટા મળે છે. આ જિયોનો ફ્રીડમ પ્લાન છે. તો તમે  5G નેટવર્કનો ઉપયોગ કરો છો તો અનલિમિટેડ 5જી ડેટાનો ઉપયોગ કરી શકો છો. 


રિલાયન્સ જિયોના આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલ મળે છે. એક તરફ જ્યાં દેશભરમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. સાથે દરરોજ 100 SMS નો લાભ મળે છે. 


આ પણ વાંચોઃ બેટરીમાં પાણી ભરતી વખતે ભારે પડી શકે છે આ ભૂલો, બોમ્બની જેમ ફૂટશે ઇન્વર્ટર!


જિયો યૂઝર્સને આ પેકમાં JioTV, JioCinema અને JioCloud ની ફ્રી મેમ્બરશિપનો ફાયદો લઈ શકો છો. ધ્યાનમાં રહે કે ગ્રાહકને આ પ્લાનમાં જિયો સિનેમાના સબ્સક્રિપ્શનની સાથે JioCinema Premium નો ફાયદો મળશે નહીં.


જોવામાં આવે તો આ ગ્રાહકો માટે સારો પ્લાન છે. તેમાં લાંબી વેલિડિટી મળે છે. જે લોકોને ડેટાની જરૂર હોય છે. તેવામાં આ પ્લાનમાં ડેટા પણ ભરપૂર મળે છે. તો 5જીનો ઉપયોગ કરનાર યૂઝર્સને 5જી ડેટાનો લાભ મળશે. આ સાથે જિયો એપ્સનું ફ્રી એક્સેસ મળે છે. જો તમારે ડેટાની સાથે લાંબી વેલિડિટી જોઈએ તો આ પ્લાન સારો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube