LG એ લોન્ચ કર્યો ટ્રિપલ રિયર કેમેરાવાળો LG X6, જાણો કિંમત અને ફીચર્સ
સાઉથ કોરિયન સ્માર્ટફોન મેકર LGએ સાઉથ કોરિયાએ LG સ્માર્ટફોન લોન્ચ કર્યો. આ સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ડિસ્પ્લેમાં વોટર ડ્રોપ નોચ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 6.26 ઇંચની એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. સાથે જ આ MediaTek MT6762 SoC પ્રોસેસર પર કામ કરે છે.
નવી દિલ્હી: સાઉથ કોરિયન સ્માર્ટફોન મેકર LGએ સાઉથ કોરિયાએ LG સ્માર્ટફોન લોન્ચ કર્યો. આ સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ડિસ્પ્લેમાં વોટર ડ્રોપ નોચ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 6.26 ઇંચની એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. સાથે જ આ MediaTek MT6762 SoC પ્રોસેસર પર કામ કરે છે.
TVS Jupiter ZX થઇ લોન્ચ, નવા ફીચર્સ સાથે પહેલાં કરતાં વધુ સારી
અન્ય સ્પેસિફિકેશન્સ
આ સ્માર્ટફોનમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. રિયર કેમેરાની વાત કરીએ તો પ્રાઇમરી સેન્સર 16 મેગાપિક્સલ છે. આ ઉપરાંત 5MP+2MP ના બે અન્ય કેમેરા છે. રેમ 3જીબી છે. તેની બેટરી 3500 mAh ની છે. હાલ તેને બે કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. LG એ પોતાના આ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિંટ સેન્સરની સુવિધા આપી છે.
આ 21 શહેરોમાં Tata Sky એ શરૂ કરી Broadband સેવા, 999 રૂપિયામાં મળશે અનલિમિટેડ ડેટા
LG X6 ની શરૂઆતી કિંમત લગભગ 20500 રૂપિયા છે. સાઉથ કોરિયાની બહાર તેને લોન્ચ કરવામાં આવશે કે નહી તેને લઇને કંપની દ્વારા હાલ કોઇ જાણકારી આપવામાં આવી નથી.