What is Real Time Driving Emissions: ભારતમાં આગામી વર્ષે કડક ઉત્સર્જન માપદંડ (emission norms) લાગૂ થવા જઇ રહ્યા છે. પરંતુ આ નિયમોની અસર ફક્ત કાર નિર્માતા કંપનીઓ પર જ નહી પરંતુ ગ્રાહકો પર પણ પડવાની છે. બજારમાં વેચાનારી ઘણી સસ્તી અને મોંઘા કાર્સ બંધ થઇ શકે છે. તેમાં કેટલીક એવી ગાડીઓ પણ છે, જે લોકોની ફેવરિટ છે. સૌથી પોપુલર નામ મારૂતિ અલ્ટો 800 નું છે. જે હાલ દેશની સૌથી સસ્તી કાર છે. આ ઉપરા6ત 16 અન્ય કાર્સની યાદી પણ સામે આવી છે, જે 2023 માં નવા નિયમના લીધે બંધ થઇ શકે છે. અંવા નિયમનું નામ RDE એટલે કે Real Driving Emission છે. આવો પહેલાં આ નિયમને સમજીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે RDE એમિશન નોર્મ્સ?
રિયલ ટાઇમ ડ્રાવિંગ એમિશન (RDE) હેઠળ વાહનોમાં એક સેલ્ફ-ડાયગ્નોસ્ટિક ડિવાઇસ લગાવવામાં આવશે, જે સતત વાહનથી થનાર પ્રદૂષણ પર નજર રાખશે. આ ડિવાઇસ દ્વારા વાહનના જે બે ભાગ પર સૌથી વધુ નજર રહેશે તેમાં કેટેલિટિક કન્વર્ટર અને ઓક્સિજન સેન્સર સામેલ છે. તેના દ્વારા કાર્સમાંથી નિકળનાર નાઇટ્રોજન ઓક્સાઇડ ગેસના લેવલને સતા ચેક કરવામાં આવશે. 

આ પણ વાંચો: Electricity Bill હજારોમાં આવે છે? બદલી નાખો આ 2 ગેજેટ્સ; અડધાથી ઓછું આવશે બિલ
આ પણ વાંચો: બુધ ગોચરથી આસમાને પહોંચશે સોના-ચાંદી અને શેરના ભાવ, પરંતુ આ લોકો વિચારી રોકે પૈસા
આ પણ વાંચો: જાપાની નુસખા: જાણો જાપાની મહિલાની ગ્લોઈંગ સ્કીન અને યુવાની રહસ્ય


ઘરમાં કચરાં-પોતું કરતાં આ વાતોનું રાખોનું ધ્યાન, નહીંતર મુસિબતમાં મુકાશો!
આ પણ વાંચો: સ્વેટર પહેરીને સૂવાના ગેરફાયદા, સુધારી દેજો ટેવ નહીંતર મુશ્કેલીમાં મુકાશો
આ પણ વાંચો: બેચલર પાર્ટી માટે બેસ્ટ છે આ પ્લેસીસ, લગ્ન પહેલાં મિત્રો સાથે મનભરીને માણો મસ્તી!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube