Maruti Ertiga Sales: મારૂતિ સુઝુકી અર્ટિગા (Maruti Suzuki Ertiga) દેશની સૌથી સસ્તી 7 સીટર કારોમાંથી એક છે. આ સાથે જ આ દેશની સૌથી વધુ વેચાનારી 7 સીટર કાર પણ છે. એપ્રિલ 2024 માં વાર્ષિક આધાર પર તેના વેચાણમાં લગભગ દોઢ સો ટકાનો વધારો થયો છે. ગત વર્ષે (2023) એપ્રિલમાં અર્ટિગાની કુલ 5,532 યૂનિટ્સ વેચાયા હતા પરંતુ આ વર્ષે એપ્રિલ (2024) માં અર્ટિગાના 13,544 યૂનિટ્સ વેચાયા છે, જોકે એપ્રિલ 2023 ની તુલનામાં  145% નો વધારો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્લૂપ્રિંટે ખોલી દીધો Bajaj CNG મોટરસાઇકલનો રાજ, આઇલ્યા...આવા મળશે ફીચર્સ
Photos: નવી Kia EV3 કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક SUV ના ફોટા, જુઓ કેવી છે ડિઝાઇન


જોકે મહિન્દ્રા સ્કોર્પિયો-એન અને સ્કોર્પિયો ક્લાસિકની કંબાઇન્ડ વેચાણ અર્ટિગા કરતાં વધુ છે. તેમનું કુલ વેચાણ 14,807 યૂનિટ રહી છે. જો તેમના કંબાઇન્ડ વેચાણને ધ્યાનમાં રાખીએ તો એપ્રિલ 2024 માં સૌથી વધુ વેચાનારી 7 સીટર કાર આ છે. પરંતુ હકિકતમાં બંને સંપૂર્ણપણે અલગ-અલગ કારો છે અને તેમના વેચાણને ધ્યાનમાં રાખીને જોવું ન જોઇએ. એટલા માટે એપ્રિલ 2024 ની બેસ્ટિંગ સેલિંગ 7 કાર મારૂતિ અર્ટિગા છે.  


મારૂતિ અર્ટિગા વિશે
અહીં અમે વાત કરી રહ્યા છીએ મારૂતિ સુઝુકી અર્ટિગા (Maruti Suzuki Ertiga) ની જે દેશની સૌથી વધુ વેચાતી 7 સીટર કાર છે. આ 7 સીટર સારા એન્જીન અને માઇલેજ સાથ આવે છે. કંપની કારને સીનજી વેરિએન્ટમાં પણ ઓફર કરે છે. આવો તમને જણાવીએ તેમાં શું ખાસ છે અને કેમ આ કાર લોકોને પસંદ બની ગઇ છે. 


Under Rs 10 lakh: Nexon કરતાં પણ વધુ સ્પેસ, 5 નહી 7 લોકો બેસી શકશે, 30 Km ની માઇલેજ
કેવી હશે Maruti Suzuki Swift 2024, પહેલીવાર થયો ખુલાસો, ફીચર્સ જોઇ થઇ જશે પ્રેમ


કિંમત પણ વ્યાજબી
અર્ટિગા (Maruti Suzuki Ertiga) ની કિંમત વાત કરવામાં આવે તો તેનું બેસ વેરિન્ટ 8.69 લાખ રૂપિયાને એક્સ શોરૂમમાં ઉપલબ્ધ છે. તો બીજી તરફ ટોપ વેરિએન્ટ 13.03 રૂપિયા (એક્સ શોરૂમ) કિંમત પર મળી રહ્યું છે. 


ફીચર્સ પણ શાનદાર
કારના અલગ અલગ વેરિએન્ટમાં તમને 7-ઇંચ સ્માર્ટપ્લે પ્રો ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ, કનેક્ટેડ કાર ટેક્નોલોજી (ટેલેમેટિક્સ), ક્રૂઝ કંટ્રોલ, ઓટો હેડલેમ્પ્સ, ક્લાઇમેટ કંટ્રોલ એસી, પેડલ શિફ્ટર્સ, 4 એરબેગ્સ, એબીએસ મળે છે. EBD, બ્રેક આસિસ્ટ, રીઅર પાર્કિંગ સેન્સર્સ, ISOFIX ચાઈલ્ડ સીટ એન્કરેજ, ESP સાથે હિલ હોલ્ડ કંટ્રોલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.


ડોક્ટર એન્જીનિયરોનો પ્રથમ પ્રેમ છે આ સસ્તી કાર, 24 વર્ષથી છે નંબર 1, જબરી છે ડિમાન્ડ
Ferrato Disrupter: 129KM રેંજ...25 પૈસા રનિંગ કોસ્ટ, લોન્ચ થઇ ધાંસૂ ઇલેક્ટ્રિક બાઇક


પાવર સાથે સારી માઇલેજ
મારુતિ અર્ટિગા (Maruti Suzuki Ertiga) માં 1.5 લિટર ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. તે હળવી હાઇબ્રિડ ટેકનોલોજી સાથે આવે છે. આ એન્જિન 103 bhpનો પાવર અને 136.8 Nmનો ટોર્ક જનરેટ કરે છે. કારનો પાવર સીએનજી પર પણ ઓછો નથી. CNG પર આ કાર 88 bhpનો પાવર અને 121 Nmનો ટોર્ક જનરેટ કરે છે. 


Maruti Suzuki ની CNG કાર ખરીદવી છે? આ મોડલ્સની છે સૌથી વધુ ડિમાન્ડ
4 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં બેસ્ટ કાર્સ, 33 Km સુધીની માઇલેજ સાથે દમદાર ફીચર્સ


કારમાં મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનનો પણ વિકલ્પ છે. નેક્સોનની વાત કરીએ તો તે 1.2 લીટર એન્જિન સાથે આવે છે. હવે જો આપણે Ertigaના માઈલેજની વાત કરીએ તો તે પેટ્રોલ પર 24 કિમી પ્રતિ લિટર અને CNG પર 30 કિમી પ્રતિ કિલો સુધીની માઈલેજ આપે છે.


સેફ્ટીની દ્રષ્ટિએ, Ertiga માં પણ ઘણી સુવિધાઓ છે, જેમ કે - 4 એરબેગ્સ, EBD સાથે ABS, બ્રેક આસિસ્ટ, રિયર પાર્કિંગ સેન્સર, ISOFIX ચાઈલ્ડ સીટ એન્કરેજ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP) અને હિલ-હોલ્ડ આસિસ્ટ. બજારમાં Ertiga, Toyota Innova Crysta, Kia Carens અને Mahindra Marazzo જેવી MPVs સાથે સ્પર્ધા કરે છે. જો કે, ક્રિસ્ટા, કેરેન્સ અને મરાઝો... આ ત્રણેય એર્ટિગા કરતાં મોંઘા છે.


હાચ્ચું... પૈસા આપવા છતાં પણ બધા ખરીદી ન શકે Rolls Royce? શું હોય છે નિયમ
મોકો ચૂકતા નહી! ₹1.14 લાખ સસ્તી મળી રહી છે આ કાર, આ ગ્રાહકોને મળશે ટેક્સ ફ્રી કાર