Maruti Alto Discount in May: કાર ઉત્પાદકો ઘણીવાર ગ્રાહકોને આકર્ષવા અને સ્ટોક ક્લિયર કરવા માટે ડિસ્કાઉન્ટ ઓફરો લાવે છે. આ ક્રમમાં દેશની સૌથી મોટી ઓટો નિર્માતા કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki) મે મહિનામાં તેની સસ્તી કાર ડિસ્કાઉન્ટ પર વેચી રહી છે. સૌથી વધુ ડિસ્કાઉન્ટ મારુતિ સુઝુકી અલ્ટો પર આપવામાં આવી રહ્યું છે, જે પહેલાથી જ દેશની સૌથી સસ્તી કાર છે. આ સિવાય તમે આ મહિને મારુતિ સુઝુકી વેગનઆર, મારુતિ સુઝુકી અલ્ટો અને મારુતિ સુઝુકી ડિઝાયરને પણ સસ્તામાં ખરીદી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Post Office ની સ્કીમમાં રોકો 5 લાખ રોકશો તો મળશે 10 લાખ, મળશે ડબલ ફાયદો
બાથરૂમમાં નગ્નવસ્થામાં સ્નાન કરવાની કેમ છે મનાઇ? આ નુકસાન જાણીને તમે ચોંકી ઉઠશો
આવી ગઇ Hyundai Creta ની 'બાપ', 11000 રૂપિયાથી બુકિંગ શરૂ! જાણો બીજું ઘણું બધું
ખુશખબર : 2 Wheeler ખરીદવા માગો છો તો રાહ જોશે! ઘટી શકે છે ભાવ
બીયર પીને 2 કલાક સુધી ભૂલથી પણ ના ખાઓ આ વસ્તુઓ, નહીં તો દવાખાને ભાગવું પડશે


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મારુતિ સુઝુકી આ મહિને તેની Alto k10 કાર પર 59,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ અંતર્ગત 40 હજારની કન્ઝ્યુમર ઓફર, 15 હજારની એક્સચેન્જ ઓફર અને 4 હજારની સ્પેશિયલ કોર્પોરેટ ઓફર આપવામાં આવી રહી છે.


જોકે, કંપનીની અલ્ટો કાર પર 15,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે Alto K10ની કિંમત 3.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે અલ્ટો 800 માત્ર સ્ટોક છે ત્યાં સુધી વેચાઈ રહી છે. તમને જણાવી દઈએ કે BS6 ફેઝ 2 નિયમને કારણે કંપનીએ પોતાની અલ્ટો 800 કારને બંધ કરી દીધી છે. હવે માત્ર બાકીનો સ્ટોક ક્લીયર કરવામાં આવી રહ્યો છે.


Numerology દ્રારા જાણો તમારું બાળક તિસ્માર ખાં છે કે નહી? કયા ક્ષેત્રમાં ગાડશે ઝંડા
Rozgar Mela: ગુજરાતમાં ના કામવાળી મળે છે ના તો પટાવાળા, ક્યાં છે બેરોજગારી?
બ્રહ્મચર્યનું પાલન નથી કરતા અધોરી સાધુ-સંતો, લગ્ન કર્યા વિના બાંધે છે શારિરીક સંબંધ!


અન્ય મોડેલો પર શું છે ઓફર
- મારૂતિ સુઝુકી એસપ્રેસો (Maruti Suzuki Spresso) પર મે મહિનામાં 30 થી 35 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
- મારુતિ સુઝુકી વેગનઆર ((Maruti Suzuki Wagonr) પર મે મહિનામાં 30 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
- મારુતિ સુઝુકી ડિઝાયર (Maruti Suzuki Dzire) પર મે મહિનામાં 30 થી 35 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.


ભારતમાં 60 ટકા પુરૂષો આટલી ઉંમરમાં જ ભોગવી લે છે સેક્સ, આંકડો જાણશો તો ચોંકી જશો
સેફ્ટી માટે ફોન પર કવર તો લગાવી લીધું પણ આ નુક્સાન જાણશો તો કાઢીને ફેંકી દેશો
Jio Cinema પર IPL જોવા માટે આપવા પડશે પૈસા! Premium Plan લોન્ચ કરી મચાવ્યો હડકંપ
શું સ્નાન કર્યા બાદ તમે પણ કરો આ ખતરનાક ભૂલ, ફાયદો નહી પણ થશે આ 5 નુકસાન


(Disclaimer- અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24kalak આની પુષ્ટિ કરતું નથી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube