Netflix, Amazon Prime અને Disney+Hotstar બધા OTT માં ક્યું પ્લેટફોર્મ છે સૌથી સસ્તુ અને સારું?
Amazon Prime સબ્સક્રિપ્શનની કિંમતમાં વધારો કરાયો છે. કંપનીએ સબ્સક્રિપ્શન ચાર્જિસમાં 50 ટકાનો વધારો કર્યો છે. પહેલા એક વર્ષ માટે ગ્રાહકે 999 રૂપિયા આપવા પડતા, જો કે હવે લોકોએ 1500 રૂપિયા આપવા પડશે. સારી વાત એ છે કે Netlfixએ પોતાના પ્લાન સસ્તા કર્યા છે. ભારતના મોટા OTT પ્લેટફોર્મની વાત કરવામાં આવે તો Netflix, Amazon Prime અને Disney+Hotstarનું નામ પહેલા આવે છે. આમાં દરેક પ્રકારના પ્લાન્સ જોવા મળે છે. અમે તમને આ પ્લાન વિશે વાત કરશું અને તેમની સરખામણી કરશું.
નવી દિલ્હીઃ Amazon Prime સબ્સક્રિપ્શનની કિંમતમાં વધારો કરાયો છે. કંપનીએ સબ્સક્રિપ્શન ચાર્જિસમાં 50 ટકાનો વધારો કર્યો છે. પહેલા એક વર્ષ માટે ગ્રાહકે 999 રૂપિયા આપવા પડતા, જો કે હવે લોકોએ 1500 રૂપિયા આપવા પડશે. સારી વાત એ છે કે Netlfixએ પોતાના પ્લાન સસ્તા કર્યા છે. ભારતના મોટા OTT પ્લેટફોર્મની વાત કરવામાં આવે તો Netflix, Amazon Prime અને Disney+Hotstarનું નામ પહેલા આવે છે. આમાં દરેક પ્રકારના પ્લાન્સ જોવા મળે છે. અમે તમને આ પ્લાન વિશે વાત કરશું અને તેમની સરખામણી કરશું.
બોગસ વોટિંગ રોકવા મોદી સરકારે લીધું સૌથી મોટું પગલું! રાજકીય પક્ષો પણ ચોંકી ગયા
Netflix Revised Subscription plans-
Netflixનો પ્લાન પહેલા 199 રૂપિયાથી શરૂ થતો હતો, જો કે તેની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે Netflixના પ્લાનની શરૂઆત 149 રૂપિયાથી શરૂ થાય છે. આ મોબાઈલ પ્લાન છે અને તેને 480p રિઝોલ્યુશનમાં કન્ટેન્ટ નિહાળી શક્શો. બીજી પ્લાન 199 રૂપિયાનો છે, જો કે આ મોબાઈલ ઓનલી નથી. આ પ્લાનથી તમે ટીવીમાં કન્ટેન્ટ નિહાળી શક્શો. પહેલા આ પ્લાન 499 રૂપિયાનો હતો. જો કે હવે તેને ઘટાડીને 199 રૂપિયાનો કરી દેવામાં આવ્યો છે. સ્ટાન્ડર્ડ નેટફ્લિક્સનો પ્લાન 649 રૂપિયા હતો જેને ઘટાડીને 499 રૂપિયા કરી દેવાયો છે. સૌથી મોંઘો Netflixનો પ્લાન 799 રૂપિયા પ્રતિ માહ હતો, જો કે હવે કંપનીએ તેને ઘટાડીને 649 રૂપિયા કર્યો છે.
ભારતની પહેલી હાઈડ્રોજન ફ્યૂલ સેલ બસ લોન્ચ, 30 કિલોમાં 450 કિમી સુધી ગામ આખાને લઈને ફરશે બસ!
Amazon Prime Revised subscription Plans-
Netflixએ પોતાના પ્લાન સસ્તા કર્યા છે, તો બીજી બાજું Amazon Primeના પ્લાન્સ મોંઘા થયા છે. Amazon Primeનો મંથલી પ્લાન 129 રૂપિયા હતો, જેને વધારીને 179 રૂપિયા કરી દેવાયો છે. આ રીતે ક્વોર્ટર્લી પ્લાનની વાત કરવામાં આવે તો આ પ્લાન 329 રૂપિયાનો હતો. જો કે હવે તે 459 રૂપિયાનો કરી દેવાયો છે. વાર્ષિક સબ્સક્રિપ્શન 999 રૂપિયાનો હતો, જો કે હવે તે 1499 રૂપિયાનો કરી દેવાયો છે. Amazon Primeએ પ્લાન્સ ભલે મોંઘા કર્યા, જો કે સર્વિસ પહેલા જેવી હતી તેવી જ મળશે. ગ્રાહકોને કોઈ એક્સ્ટ્રા ફાયદો મળશે નહીં.
Disney+Hotstar Revised subscription plan-
Disney+Hotstar પ્લાન્સની વાત કરવામાં આવે તો અહીં 3 પ્લાન છે. એક પ્લાન 499 રૂપિયાનો છે જે એક વર્ષ માટે છે, બીજો પ્લાન 899 રૂપિયાનો છે અને ત્રીજો પ્લાન 1499 રૂપિયાનો છે. આ તમામ પ્લાન્સ વાર્ષિક છે, જો કે તેમાં ફાયદા અલગ અલગ મળે છે. 499 રૂપિયાના બેઝિક પ્લાનમાં માત્ર 1 મોબાઈલ ડિવાઈસ પર કન્ટેન્ટ નિહાળી શકાશે. જો કે ટોપ પ્લાનમાં 4 ડિવાઈસ પર એક સાથે કન્ટેન્ટ નિહાળી શકાશે.
સંભોગમાં અપનાવો આ સ્ટાઈલ, સેક્સ લાઈફ થઈ જશે જિંગાલાલા! પાર્ટનર કહેશે તમે તો 'લોટન કબૂતર' થઈ ગયા!
Katrina અને Vicky ના લગ્નમાં છુપાઈને ગયા હતા Salman અને Ranbir! તસવીરો જોઈ નહીં થાય વિશ્વાસ
TV ની સૌથી Sexy Actress! મારકણી અદાઓ જોઈ ભલભલાને થવા લાગે ગલીપચી! ફોટા જોઈને થશે કે આજે તો...
આ અભિનેત્રીની માદક અદાઓ અને સેક્સી ફિગર જોવા ઉભરાતા હતા થિયેટર! જાણો સાઉથની સેક્સ સાયરનની કહાની
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube