પહેલા સેલમાં જ OPPO ના સ્માર્ટફોન પર બમ્પર છૂટ, માત્ર 2 હાજાર રૂપિયામાં લઈ જાઓ ઘરે
Oppo K10 Sale: Oppo એ થોડા સમય પહેલા જ પોતાનો નવો સ્માર્ટફોન, Oppo K10 લોન્ચ કર્યો હતો. આ સ્માર્ટફોનને આજથી Flipkart પર સેલ માટે ઉપલબધ કરવામાં આવ્યો છે. આવો જાણીએ કે કઈ રીતે 15 હજાર રૂપિયાનો આ સ્માર્ટફોનને તમે માત્ર 2 હજારથી ઓછામાં ખરીદી શકો છો.
નવી દિલ્હી: Oppo K10 Sale: Oppo એ હાલમાં તેમનો નવો સ્માર્ટ ફોન Oppo K10 લોન્ચ કર્યો છે. આજે એટલે 29 માર્ચથી તેને સેલ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે આ સ્માર્ટફોન તમે Flipkart પરથી ખરીદી શકો છો. આજથી શરૂ થયેલા સેલથી તમે Oppo K10 ને 2 હજાર રૂપિયાથી ઓછામાં ખરીદી શકો છો. આવો Oppo K10 પર મળતા તમામ ઓફર વિશે જાણીએ.
Oppo K10 Sale: આ રીતે મળવો બમ્પર છૂટ
Oppo K10 ને ઓપ્પોએ 14990 રૂપિયાની કિંમત પર લોન્ચ કર્યો છે. આ સ્માર્ટપોન તમે Flipkart પરથી ખરીદી શકો છો. આ સ્માર્ટફોનની ખરીદી પર ઘણી બધી બેંક્સ ઓફર આપવામાં આવી રહી છે. Oppo K10 ને ખરીદતા સમયે જો તમે Bank Of Baroda અથવા Standard Chartered Bank નું ક્રેડિટ કાર્ડ વાપરો છો તો તેમને 1 હાજર રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે જેના કારણે તમે Oppo K10 ને 13990 રૂપિયામાં ખરીદી શકશો. જો તમે SBI ડેબિટ કાર્ડ યૂઝ કરો તો તેમે 2 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ મળશે અને તમે ફોન 12990 રૂપિયામાં ખરીદી શકો છો.
ભારતમાં દમદાર એન્જિન અને જોરદાર ફીચર્સ સાથે આવ્યું 'ટાઈગર', કિંમત જાણીને ફાટી જશે આંખો
Oppo K10 Sale: આ રીતે ખરીદો 2 હજારથી ઓછામાં
Flipkart ની આ ડીલમાં તમને એક એક્સચેન્જ ઓપર પણ આપવામાં આવી રહી છે. જેના કારણે આ સ્માર્ટફોન તમે 2 હજાર રૂપિયાથી ઓછામાં ખરીદી શકો છો. તમારા જુના સ્માર્ટફોનના બદલામાં આ સ્માર્ટફોન ખરીદી તમે 13 હજાર રૂપિયા બચાવી શકો છો. જો તમે આ એક્સચેન્જ ઓફરનો લાભ મળે છે તો તમારા માટે Oppo K10 ની કિંમત 1990 રૂપિયા થઈ જશે.
સસ્તું મળશે ગોલ્ડ! આગામી સમયમાં ભાવમાં થશે મોટો ઘટાડો, જાણો એવું તો શું છે કારણ
Oppo K10 Sale: ફોનના શાનદાર ફીચર્સ
Oppo ના આ સ્માર્ટ ફોનમાં તમે 6GB રેમ સાથે 128 GB નું ઇન્ટરનલ સ્ટોરેજ મળશે. ક્વોલકોમ સ્નેપડ્રેગન 680 ચિપસેટ પર કામ કરતો Oppo K10 5,000mAh બેટરી સાથે 6.59 ઈંચની ફુલ એચડી+ એલસીડી એલટીપીએસ ડિસ્પલે સાથે આવશે. તેમાં તમને એક ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી રહ્યું છે. જેમાં મેન સેન્સર 50MP નો છે અને બાકી બે સેન્સર્સ 2-2MP ના છે. સેલ્ફી લેવા અને વીડિયો કોલ્સ કરવા માટે તમને Oppo K10 માં 16MP નો ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube