How To Reduce Electricity Bill: કાળઝાળ ગરમી શરૂ થતા જ લોકો સામે મોટી સમસ્યા એ આવી જાય છે કે વિજળીનું બિલ કેવી રીતે ઘટાડવું. કારણ કે ગરમીથી રાહત મેળવવા માટે આખો દિવસ એસી, કૂલર અને પંખા ચાલુ રહેતા હોય છે. જેના કારણે વિજળીનો વપરાશ વધી જાય છે. ગરમીના આ ચાર મહિનામાં વિજળીનું બિલ તો જાણે ડબલ થઈને આવે છે. પરંતુ જો તમે અહીં જણાવવામાં આવેલી ટિપ્સ અનુસરશો તો તમારું વિજળીનું બિલ 50 ટકા સુધી ઘટી શકે છે. આમાં તમારે ન તો કંજૂસાઈ કરીને ઓછું એસી ચલાવવું પડશે કે ન તો ગરમી સહન કરવી પડશે. બસ થોડી સતર્કતા વર્તવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોલર પેનલનો કરો ઉપયોગ
ભારતમાં સોલર પેનલનો વિકલ્પ સૌથી સારો છે. તમારા ઘરની છત પર સોલર  પેનલ લગાવી શકો છો. આ એક વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ છે. પરંતુ તે તમારા વિજળીના બિલને ઘણું ઓછું કરી શકે છે. તમે ઓનલાઈન રિચર્સ કરીને તમારા ઘર પ્રમાણે તે લગાવી શકો છો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube