Jio ની મોટી જાહેરાત, 2 વર્ષ સુધી Free મળશે તમામ સેવાઓ અને ફોન
Jio ના હાલ દેશમાં લગભગ 30 કરોડ 2જી યૂઝર્સ છે. જેમના માટે કંપનીએ આ નવી ઓફર (New Offer) રજૂ કરી છે. જીયો (Jio) સતત પોતાના ગ્રાહકોની સંખ્યા વધતી જાય છે રિલાયન્સ જીયો (Jio) એ એક અન્ય સાથે એકમાત્ર એવી કંપની છે જેને ગ્રાહકોની સંખ્યા ડિસેમ્બર 2020માં વધી છે.
નવી દિલ્હી: જીયો (Jio) એ ગ્રાહકો માટે અત્યાર સુધી સૌથીની સૌથી શાનદાર નવી ઓફર લોન્ચ કરી દીધી છે. કંપનીએ 2 વર્ષ સુધી તમામ સેવાઓ મફત આપવાની જાહેરાત કરી છે તો બીજી તરફ ઓફરની સાથે Jio ફોન પણ આપી રહી છે. Jio એ પોતાની સસ્તી સેવાઓ સાથે '2G-mukt Bharat' કરવાનો સંકલ્પ લીદોહ છે.
Jio ના હાલ દેશમાં લગભગ 30 કરોડ 2જી યૂઝર્સ છે. જેમના માટે કંપનીએ આ નવી ઓફર (New Offer) રજૂ કરી છે. જીયો (Jio) સતત પોતાના ગ્રાહકોની સંખ્યા વધતી જાય છે રિલાયન્સ જીયો (Jio) એ એક અન્ય સાથે એકમાત્ર એવી કંપની છે જેને ગ્રાહકોની સંખ્યા ડિસેમ્બર 2020માં વધી છે.
Corona, બર્ડ ફ્લૂ બાદ Parvo Virus એ વધાર્યું ટેંશન, આ શહેરમાં મળ્યા કેસ
નવી ઓફર 2 વર્ષ સુધી Free મળશે સેવા
જીયો (Jio) ની નવી ઓફર (New Offer) માં જે ગ્રાહકો 2જી ઉપયોગ કરી રહ્યા છે અને (4G) 4જી પર આવવા માંગે છે તેના માટે કંપનીએ બે પ્લાન રજૂ કર્યા છે જેમાં એક 1999 રૂપિયા અને બીજો 1499 રૂપિયાનો છે. જિયોની આ નવી ઓફર (New Offer) તે લોકો માટે છે જે હજુ સુધી 2જી ઉપયોગ કરી રહ્યા છે પરંતુ (4G) (4G) 4જી પર આવવા માંગો છો. જિયોએ આ નવી ઓફરોમાં જિયો ફોન સાથે મળી રહ્યો છે. જિયોની આ નવી ઓફર 1 માર્ચ 1 2020થી શરૂ થઇ રહી છે. જિયોની આ ઓફરનો (Offer) ફાયદો રિલાયન્સ રિટેલ સ્ટોર અને જિયો રિટેલ સ્ટોર પરથી ઉઠાવી શકાય છે.
Gold Price: સોનું ખરીદવું થયું વધુ સસ્તું, ત્રણ દિવસમાં થયો આટલો મોટો ઘટાડો
જિયો (Jio) એ બે પ્લાન રજૂ કર્યા છે જેમાં એક 1999 રૂપિયા અને બીજો 1499 રૂપિયાનો છે. 1999 રૂપિયાવાળી ઓફરમાં કંપની જિયો ફોન સાથે 2 વર્ષ સુધી અનલિમિટેડ કોલિંગ, દર મહિને 2જીબી હાઇસ્પીડ ડેટા આપી રહી છે. તો બીજી તરફ 1499 રૂપિયાવાળી ઓફરમાં જિયો ફોન મુક્ત અને 12 મહિના માટે તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ, દર મહિને 2જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. જો તમે Jio ના જૂના ગ્રાહક છો એટલે કે તમારી પાસે પહેલાંથી જ જિયો ફોન છે તો તમે ફક્ત 749 રૂપિયાના રિચાર્જમાં એક વર્ષ સુધી અનલિમિટેડ કોલિંગની ઓફર પણ લઇ શકો છો આ સાથે જ તમે દર મહિને તમને 2 જીબી ડેટા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube