નવી દિલ્હી: રિલાયન્સ જિયો એક એવી ટેલિકોમ કંપની છે જે ભારતીય ગ્રાહકોમાં સૌથી વધુ લોકપ્રિય છે. જિયો પાસે દરેક પ્રકારના ગ્રાહકો માટે કંઇક છે. આવો જાણીએ જિયોના તે પ્રીપેડ રિચાર્જ પ્લાન્સ, જેમાં ગ્રાહક ઓછા પૈસા આપીને પણ ભરપૂર ફાયદા ઉઠાવી શકે છે. આ પ્રકારના જિયોના પ્રમુખ્ય રિચાર્જ પ્લાન્સ કંઇક આ પ્રકારના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયોનો 149 રૂપિયાવાળો પ્લાન
આ જિયોનો સર્વશ્રેષ્ઠ પ્રીપેડ પ્લાન છે. આ પ્લાન માટે જિયો ગ્રાહક પાસે 149 રૂપિયા વસૂલે છે અન તેને 24 દિવસ માટે દરરોજ 1GB ઇન્ટરનેટ, અનલિમિટેડ વોઇસ કોલ્સ અને દરરોજ 100 એસએમએસ આપે છે. આ સાથે જ આ પ્લાનમાં જિયોની તમામ એપ્સ, જેમ કે જિયોટીવી, જિયો સિનેમા, જિયો ક્લાઉડ વગેરેનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે. 24 દિવસના આ 24GB ઇન્ટરનેટવાળા પ્લાનમાં જો તમને એક દિવસમાં 1GB ખતમ થઇ જશે તો તમારા ડેટાની સ્પીડ ઘટીને 64kbps થઇ જશે. 

NRI યુવતિના રાક્ષસી પતિની સચ્ચાઇ સાંભળી લોહી ઉકળવા માંડશે, સેક્સ બાદ ટોર્ચ વડે ચેક કરતો હતો ગુપ્તાંગ


જિયોનો 129 રૂપિયાવાળો પ્લાન
28 દિવસના આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. 28 દિવસ માટે આ પ્લાનને સિલેક્ટ કરનાર ગ્રાહકોને કુલ  2GB ડેટા મળશે અને સાથે જ તમામ જિયો એપ્સનું મફત સબ્સક્રિપ્શનની પણ સુવિધા મળશે. સાથે જ ગ્રાહકોને કુલ 300 એસએમએસ અને અનલિમિટેડ વોઇસ કોલ્સ પણ કરી શકશે. 

Alia Bhatt એ પહેર્યું વિચિત્ર ટોપ, અંદરનું બધુ દેખાઇ ગયું!!!


જિયોનો 98 રૂપિયાવાળો પ્લાન
રિલાયન્સ જિયોનો આ સૌથી સસ્તો રિચાર્જ પ્લાન છે જે 14 દિવસ માટે માન્ય છે. આ 14 દિવસ માટે ગ્રાહકોને દરરોજ 1.5GB ઇન્ટરનેટ મળશે એટલે કે દરેક ગ્રાહકને આ પ્લાની વેલિડિટી દરમિયાન કુલ 21GB ડેટા મળશે. એક દિવસ માટે નિર્ધારિત ડેટા જ્યારે સમાપ્ત થઇ જશે તો ડેટાની સ્પીડ ઘટીને 64kbps કરી દેવામાં આવશે. આ પ્લાનમાં પણ ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલ્સ અને તમામ જિયો એપ્સનું સબ્સક્રિપ્શન મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube