નવી દિલ્હી : રેનોલ્ટે બુધવારે ભારતીય ઓટો માર્કેટમાં પોતાની એમપીવી કાર ટ્રાઇબર (Renault Triber)ને લોન્ચ કરી છે. આ કારને 5 લાખ રૂપિયા કરતા ઓછી કિંમતે લોન્ચ કરી દીધી છે. લોન્ચિંગ દરમિયાન કંપનીએ માહિતી આપી છે કે Renault 2022 સુધી ઇન્ડિયન માર્કેટમાં બે નવી કાર લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. આમાંથી એક કાર ઇલેક્ટ્રિક હશે. કંપની તરફથી આ ઇલેક્ટ્રિક વ્હીકલનો કોડ HBC કહેવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"230681","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


Triberને કંપની તરફથી RXE, RXL, RXT અને RXZ મોડલમાં લોન્ચ કરવામાં આવી છે. આ મોડલ્સની એક્સ શોરૂમ પ્રાઇઝ 4.95 લાખ રૂપિયાથી શરૂ થઈને 6.49 લાખ રૂપિયા સુધી છે.  સેફ્ટીની દ્રષ્ટિએ રેનોલ્ટ ટ્રાઇબમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, એબીએસ, રીઅર પાર્કિંગ સેન્સર અને સ્પીડ ચેતવણી સિસ્ટમ આપવામાં આવી છે. તેના ટોપ વેરિયન્ટમાં રિવર્સ પાર્કિંગ કેમેરા અને વધુ એરબેગ્સ પણ ઉપલબ્ધ હશે.


સેફ્ટીની દ્રષ્ટિએ રેનોલ્ટ ટ્રાઇબમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, એબીએસ, રીઅર પાર્કિંગ સેન્સર અને સ્પીડ ચેતવણી સિસ્ટમ આપવામાં આવી છે. તેના ટોપ વેરિયન્ટમાં રિવર્સ પાર્કિંગ કેમેરા અને વધુ એરબેગ્સ પણ ઉપલબ્ધ હશે. રેનોલ્ટની નવી કારનું બુકિંગ દેશભરના ડીલરશિપના ત્યાં 17 ઓગસ્ટથી શરૂ થઇ ગયું છે. આ ઉપરાંત કારને કંપનીની વેબસાઇટના માધ્યમંથી 11,000 રૂપિયા ટોકન મની સાથે પણ લોકો બુક કરાવી રહ્યાં છે.


ટેકનોલોજીના સમાચાર જાણવા માટે કરો ક્લિક...