નવી દિલ્હી : ચાઇનીસ સ્માર્ટફોન કંપનીઓને  ટક્કર આપવા માટે સેમસંગ આ અઠવાડિયે બે નવા સ્માર્ટફોન Galaxy J6+ અને Galaxy J4+ લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. આ બંને સ્માર્ટફોનની કિંમદ રૂ. 10,000 થી Rs 20,000 વચ્ચે હશે એવી ધારણા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ Galaxy J6+ ડ્યુઅલ રિયર કમેરા સાથે આપશે જેમાં પહેલીવાર સાઇડ ફિંગર પ્રિન્ટ સેન્સર ફેસિલિટી હશે. Galaxy J4+માં "emotify'' ફિચર હશે જેમાં મિનિઅન્સની મદદથી વધારે સારી અભિવ્યક્તિ કરી શકાશે. 


આ વર્ષની શરૂઆતમાં સેમસંગ દ્વારા Galaxy J8 અને J6 મોડલ લોન્ચ કરવામાં આવ્યા હતા. આ વર્ષે જૂન મહિના સુધીમાં કોરિયન ટેકનોલોજી કંપનીએ દેશમાં Galaxy J8 અને J6ના 20 લાખ કરતા વધારે મોડલ વેચ્યા હોવાની હકીકત જાણવા મળી છે. 


ટેકનોલોજીને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક..