ComfyAir window air conditioner: ComfyAir એ સૌથી નાના Window AC માટે કિકસ્ટાર્ટર ક્રાઉંડફંડિંગ કેમ્પેન ચલાવી રહી છે. અત્યાર સુધી 3 હજારથી વધુ લોકોએ તેનું સમર્થન કર્યું છે. આ વિંડો એસી એટલા માટે ખાસ છે, કારણ કે આ ગરમીમાં ઠંડી અને ઠંડીમાં ગરમ હવા ફેંકે છે. એટલે કે આખુ વર્ષ કામ આવશે. તેના 3 મોડલ્સ આવે છે, જે નાનકડી બારીમાં સરળતાથી ફિટ થઇ જાય છે. આવો જાણીએ ડિટેલમાં.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એપ્રિલમાં લાગશે ચોર પંચક, જાણો 5 દિવસ કઇ વાતોનું ધ્યાન રાખવું પડશે વિશેષ ધ્યાન?
Jobs: દર મહિને જોઇએ છે 1.49 લાખ પગાર, ભારત સરકારના આ બોર્ડમાં બનો ગ્રેડ A ના ઓફિસર


ComfyAir AC
આ એક નાનકડું એસી યૂનિટ છે જે રૂમને ઠંડો અને ગરમ બંને કરી શકે છે. તેને કિચન, નાના બેડરૂમ જેવી જગ્યાઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. નાનનકડી બારીમાં તેને સરળતાથી ફિટ કરી શકાય છે. તેને આડું અથવા ત્રાંસુ પણ લગાવી શકાય છે. તેમાં બે વિંડ સ્પીડ મળે છે, જે રૂમના ટેમ્પરેચરને 16 થી 30°C સુધી પહોંચાડી શકે છે. 


18 રૂપિયાવાળો શેર 324નો થયો, રોકાણકારોને એટલું રિટર્ન મળ્યું કે રૂપિયાના કોથળા ભરાયા
SIP ની આ ટ્રિક બનાવી દેશે કરોડપતિ, જેટલું જલદી રોકાણ શરૂ કરશો એટલો થશે ફાયદો


3 મોડલ્સ ઉપલબ્ધ
આ નાનકડા એસીને રિમોટ અથવા પછી બિલ્ટ ઇન બટન વડે સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. આ ત્રણ BTU કેપેસિટીમાં આવે છે. હવે તમે વિચારતા હશો કે બીટીયૂ શું હોય છે. તમને જણાવી દઇએ કે જેમ ભારતમાં એસીની કેપિસિટી જાણવા માટે ટનનો ઉપયોગ થાય છે. ઠીક એ જ રીતે બ્રિટીશમાં બીટીયૂનો ઉપયોગ થાય છે, જેનું ફૂલ ફોર્મ છે બ્રિટિશ થર્મલ યૂનિટ. એક ટન એટલે 12000 બીટીયૂ. 


કોણ છે ક્રિસ્ટલ કૌલ, જે કોંગ્રેસ માટે US થી લડી રહી છે ચૂંટણી, કાશ્મીર સાથે છે નાતો
પરસેવાની ગંધથી પરેશાન છો? પરસેવાની દુર્ગંધને રોકવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય


ComfyAir ત્રણ મોડલમાં આવે છે - ComfyAir 3000, ComfyAir 6000 અને ComfyAir 9000. એટલે કે 1 ટન કરતાં ઓછું. ComfyAir 3000માં 880W કૂલીંગ અને 600W હીટિંગ પાવર છે, ComfyAir 6000માં 1,758W કૂલીંગ અને 1,500W હીટિંગ પાવર છે, અને ComfyAir 9000માં 2,637W કૂલીંગ અને 1,500W હીટિંગ પાવર છે. તમે તમારા રૂમ અનુસાર AC પસંદ કરી શકો છો.


Shani Effect: 3 દિવસ બાદ શનિ ખોલશે કિસ્મતના દ્વાર, 'દુ:ખ ભરે દિન બીતે રે ભૈયા, અબ સુખ આયો રે…'
MI vs RR: વાનખેડેમાં ડરી ગયો રોહિત શર્મા! ફેન્સે તોડ્યો સુરક્ષા ઘેરો.. હિટમેન અને ઇશાને જીત્યું દિલ


કિંમત પણ વધુ નથી
ComfyAir 3000 window AC ની કિંમત 199 ડોલર (16 હજાર રૂપિયા) છે. ComfyAir 6000 અને 9000 મોડલની કિંમત US$229 (રૂ. 18,732) અને US$249 (રૂ. 20,368) છે.