સ્માર્ટફોન નહતા ત્યારે લોકો નાના અમથા સાદા ફોનનો ઉપયોગ કરતા હતા. ત્યારે પણ એકબીજા સાથે ચેટિંગ તો થતું જ હતું. જો કે ત્યારે હાલ જે ટૂંકા શબ્દોનો ઉપયોગ થઈ રહ્યો છે તેવા શબ્દો પ્રચલિત નહતા. ચેટિંગ દરમિયાન લોકો વધ પડતા ટાઈપિંગથી બચવા અને ઓછા શબ્દોમાં મેસેજ પતાવવા માટે શોર્ટ વર્ડ્સનો ઉપયોગ કરતા હોય છે. આ શોર્ટ વર્ડ્સ વિશે અનેક લોકોને ખબર હોય છે પરંતુ મોટાભાગના લોકોને આ શોર્ડ વર્ડ્સ વાપરવા છતાં તેનો અર્થ ભાગ્યે ખબર હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવો જ એક શબ્દ છે Hmm. આ શબ્દ ચેટિંગ દરમિયાન ખુબ ઉપયોગમાં લેવાય છે. અનેક લોકોને તેના ફૂલ ફોર્મ વિશે જાણાકારી હોતી નથી. આવામાં અમે તમને ચેટિંગ દરમિયાન ઉપયોગમાં લેવાતા Hmm જેવા કેટલાક શબ્દોના ઉપયોગ વિશે જાણકારી આપીશું. 


ચેટિંગ દરમિયાન Hmm નો શું અર્થ?
Hmm શબ્દનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચેટિંગ દરમિાયન આ વર્ડનો વ્યાપ વધી રહ્યો છે. આ શબ્દનો ઉપયોગ બે સ્થિતિમાં થતો હોય છે. એક તો હા તરીકે અને બીજો કોઈ એવી વાત પર આશ્ચર્યજનક પ્રતિક્રિયાના ભાગ રૂપે થતો હોય છે. એટલે કે જેને જોઈને આશ્ચર્ય થયું હોય અને પૂછવામાં આવ્યું હોય. જો કોઈ કહે કે Hmm નો શું જવાબ આપવો તો તે સંપૂર્ણ રીતે ચેટિંગ પર નિર્ભર કરે છે. જો કોઈએ તમને કઈક પૂછ્યું હોય તો હા કહી દેવું જોઈએ. જો કોઈ બીજી વ્યક્તિ તમારી કોઈ વાતથી આશ્ચર્યચકિત હોય અને કહે Hmm તો તે વિષય પર વિસ્તૃતમાં જણાવવું જોઈએ. 


શું છે તેનું ફૂલ ફોર્મ?
Hmm ફક્ત ચેટિંગ દરમિયાન ઉપયોગમાં લેવાતો એક શબ્દ છે. ચેટિંગમાં જોઈએ તો આમ તો તેનું કોઈ ફૂલફોર્મ નથી. પરંતુ કેટલાક શબ્દો પર નજર ફેરવીએ તો તેનું શોર્ટ નેમ Hmm જરૂર તમને જોવા મળશે. 


જેમ કે Hmm:- Hug Me More, Hail Mary Mallon, Hatch Mott MacDonald, Human Mechanic Method, Help Move Mountains, Heroes Of Might And Magic, Hardware Maintenance Manual


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube