નવી દિલ્હી: સોનીએ 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ, ટ્રિપલ રિયર કેમેરા અને ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 865 ચિપ સાથે પોતાનો અતિઆધુનિક સ્માર્ટફોન એક્સપીરિયા 5 લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન અમેરિકામાં અનલોક્ડ બ્લેક કલરમાં ઉપલબ્ધ હશે. આ ડિવાઇસને પ્રી ઓર્ડર 950 ડોલરમાં 29 સપ્ટેમ્બરથી કરવામાં આવી શકે છે. તેને ડિસેમ્બર સુધી શિપ કરવામાં આવશે. આ ફોન ભારતમાં લોન્ચ થશે કે નહી તેને લઇને સોનીએ અત્યારે કંઇ કહ્યું નથી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવતીકાલે Realme લોન્ચ કરશે સસ્તો સ્માર્ટફોન Narzo 20, જાણો કિંમત અને ફીચર્સ


તમામ ખૂબીઓથી સજ્જ આ ફોન ત્રણ કેમેરાવાળો છે. તેમાં 12એમપી પ્રાઇમરી સેન્સર ઉપરાંત એટલા જ એમપીના વધુ બે કેમેરા આપ્યા છે. ફ્રન્ટમાં 8એમપીનું સ્નૈપર છે. જેને અપર બેજેલમાં ફિટ કરવામાં આવ્યો છે. ફોનમાં 4000 એમએએચની બેટરી છે. સોનીનો દાવો છે કે ફાસ્ટ ચાર્જિંગ ઓપ્શન સાથે તેને 30 મિનિટમાં 50 ટકા સુધી ચાર્જ કરી શકાશે. 

Vodafone-Idea ના આ પ્લાનમાં 1 વર્ષ માટે ફ્રીમાં મળશે 5G સબ્સક્રિપ્શન


સોનીએ શુક્રવારે ભારતમાં પોતાના પહેલા ઓવર-ઇયર હેડફોન લોન્ચ કર્યા.  તેની કિંમત 29,990 રૂપિયા છે. કંપની અનુસાર WAF-100XM3 હેડફોન એકસાથે બે બ્લ્યૂટૂથ ડિવાઇસ સાથે પેર કરવામાં આવી શકે છે. તેમાં આપવામાં આવેલા ફીચર તેને એક્સાથે બે બ્લ્યૂટૂથ ડિવાઇસની સાથે સ્વિચ કરવાની આઝાદી આપે છે. 

SBI Alert: ફોન પર મળી રહી છે લોનની સારી ઓફર તો થઇ જજો સાવધાન, થઇ શકે છે નુકસાન


આ હેડફોન સરળતાથી ડિટેક્ટ કરી શકે છે કે કયા ડિવાઇસ પરથી કોલ આવી રહ્યો છે અને પછી આ તેના અનુરૂપ પોતાને ઢાળી લે છે. તેમાં બે માઇક્રોફોન છે. બંને એક ઇયરકપ માટે છે અને તેનો હેતું નોઇસ કેન્સીલેશન છે. આ હેડફોન એલેક્સા, ગૂગલ આસિસ્ટન્ટ અને સીરીને પણ સપોર્ટ કરે છે. આ હેડફોનમાં 30 કલાક સુધી સંગીત સાંભળવાની ક્ષમતા પુરી પાડે છે. 

હોમ ઇન્શ્યોરન્સને હળવાશ લેશો નહી, મુસીબતમાં કરે છે તમારા ઘરની સુરક્ષા


ટોરેટો બ્લાસ્ટ હેડફોન ટક્કર
Sonyના ઓવર ઇયર હેડફોનનો મુકાબલો લાઇફસ્ટાઇલ બ્રાંડ નિર્માતા કંપની ટોરેટોના વાયરલેસ હેડફોન 'બ્લાસ્ટ' વડે થવાનો છે. આ નવા વાયરલેસ બ્લ્યૂટૂથ હેડફોનમાં ક્વોલિટી સાઉન્ડ આપવામાં આવ્યું છે. આ હેડસેટ આઉટડોર એક્ટિવિટીઝ માટે ખૂબ ઉપયોગી સાબિત થઇ થઇ ગયું છે. ટોરેટો બ્લાસ્ટ વાયરલેસ હેડફોનમાં બ્લૂટૂથ 5.0 નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ 33 ફૂટ (10 મીટર) સુધીનું કવરેજ આપે છે. 

Sony એ ભારતમાં લોન્ચ કર્યા નવા ઓવર-ઇયર હેડફોન, જાણો કયા હેડફોનને મળશે ટક્કર


બ્લાસ્ટ હેડફોનમાં પ્લે/પોઝ/પાવર બટન, કોલ આન્સર બટન, વોલ્યૂમ બટન, સાથે-સાથે ઓક્સ પોર્ટ જેમ કે ઘણા ફીચર્સ મળે છે. આ ડિવાઇસમાં 300 એમએએચની બેટરી છે. જોકે ખૂબ સુંદર આઉટપુટ આપે છે. એકવાર ફૂલ ચાર્જ કરવા પર 10 કલાક માટે મ્યૂઝિકની મજા આપશે. 
 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube