નવી દિલ્લીઃ Yamaha XSR 155 મોટરસાઈકલની બાઈક પ્રેમીઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. નિયો-રેટ્રો ડિઝાઈન અને પાવરફુલ એન્જીનને કારણે આ મોટરસાઈકલ યુવાનોને ખુબ જ પસંદ આવી રહી છે. કસ્ટમ યામાહા XSR 155 તાજેતરમાં યોજાયેલા થાઈલેન્ડ મોટર એક્સપોમાં રજૂ કરવામાં આવી હતી, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ મોટરસાઈકલને ઝિયસ કસ્ટમ્સે યામાહા થાઈલેન્ડ સાથે મળીને બનાવી છે. જેણે આની કસ્ટમ કીટ બનાવી આ બાઈકને એક કુલ રેટ્રો કેફે રેસરમાં બદલી નાખ્યું.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ  અહીં ફરે છે રંગીન રિક્ષાઓ! અંદર સવાર સુંદરીઓ કરાવે છે સ્વર્ગની સફર! રિક્ષામાં બેઠાં પછી ક્યાં ખોવાઈ જાય છે પેસેન્જર?

કલાકોમાં જ બાઈક વેચાઈ ગઈ- આકર્ષક લુક અને શાનદાર ફીચર્સ ધરાવતી આ બાઈકને યુવાનોને ખુબ પસંદ આવી. આ લિમિટેડ એડિશન મોડલના માત્ર 100 યુનિટ જ માર્કેટમાં વેચાણ માટે મૂકવામાં આવ્યા હતા. જે માત્ર કલાકોમાં જ વેચાઈ ગયા.

આ પણ વાંચોઃ ક્યાં-ક્યાં ચાલે છે દેહવ્યાપારની દુકાનો? અંદરની તસવીરો સાથે આ રહ્યાં પુરાવા! ક્યારે લેવાશે પગલાં? શું છે બાઈકમાં ફેરફાર- બાઈકમાં કરવામાં આવેલા ફેરફારો વિશે વાત કરીએ તો, તેમાં ક્લિપ-ઓન હેન્ડલબાર મળે છે જે કેફે રેસરની ઓળખ છે. આફ્ટર-માર્કેટ એલિમેન્ટ્સ વિશે વાત કરીએ તો, આમાં ચોપ ફ્રન્ટ અને રીઅર ફેંડર્સ, રેટ્રો લુક સાથે રાઉન્ડ LED સ્પ્લિટ હેડલેમ્પ્સ, રિબ્ડ પેટર્નવાળી ડ્યુઅલ-ટોન સીટ અને ટેન્ક ગ્રીપ્સનો સમાવેશ થાય છે. આ સાથે, તેને બ્લેક-આઉટ સાયકલ પાર્ટ્સ સાથે મેટ ગ્રે પેઇન્ટ સ્કીમ આપવામાં આવી છે. તેની ડિઝાઇન XSR 700 અને XSR 900થી પ્રેરિત છે. તેમાં ટિયરડ્રોપ ફ્યુઅલ ટેન્ક અને ફ્લેટ સીટ મળે છે.

આ પણ વાંચોઃ આ નવું શરૂ થયું છે, Video Call રીસીવ કરતા જ યુવતી થઈ જાય છે નગ્ન! ભાન ભૂલશો તો લૂંટાઈ જશે તમારી ઈજ્જત! ફીચર્સ- આ સિવાય મસ્ક્યુલર ફ્યુઅલ ટેન્ક, રાઉન્ડ ટેલ લેમ્પ, રાઉન્ડ ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. બાઈકની સીટ પર બે લોકો આરામથી બેસી શકે છે. બાઈકમાં સિંગલ પોડ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે. જેમાં બાઈક ચલાવવાથી સંબંધિત તમામ માહિતી ઉપલબ્ધ છે. તેમાં ડિજિટલ ટ્રિપ મીટર, ફ્યુઅલ મીટર, સ્પીડોમીટર, ગિયર ઈન્ડિકેટર અને ટ્રિપ ઈન્ડિકેટર છે. તે જ સમયે, યામાહાએ તેની સાથે વિકલ્પ તરીકે ઘણી એક્સેસરીઝ પણ ઓફર કરી છે.

આ પણ વાંચોઃ  લાઈટ બિલ બહુ આવે છે? આ ઉપાય પછી ગમે તેટલો 'પંખો ફાસ્ટ' કરીને વગાડો ડી.જે. લાઈફ થઈ જશે જિંગાલાલા! એન્જીન અને પાવર- Yamaha XSR 155માં 155cc સિંગલ સિલિન્ડર લિક્વિડ-કૂલ્ડ એન્જીન મળે છે. આ એન્જિન 19 bhp પાવર અને 14.7 Nm ટોર્ક જનરેટ કરે છે. આ મોટરસાઇકલમાં આસિસ્ટ અને સ્લિપર ક્લચ સાથે 6 સ્પીડ ટ્રાન્સમિશન મળે છે.

આ પણ વાંચોઃ શરીરના ઉતાર-ચઢાવ જોવામાં ગરમ થઈ જાય છે લેપટોપ! મોબાઈલ મારી જાય છે હેંગ! જુઓ સૌથી માદક સ્ત્રીની ઉત્તેજક તસવીરો સસ્પેન્શન અને બ્રેકિંગ- બાઈકની બંને બાજુ 17-ઈંચના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. જેમાં ઈન્વર્ટેડ ફોર્ક અને મોનોશોક સસ્પેન્શન ઉપલબ્ધ છે. જ્યારે બ્રેકિંગ માટે બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ શું તમે મહિલાઓના આ અંગેના નામ જાણો છો? ઘણી મહિલાઓને પોતાને પણ નથી હોતી ખબર!

ભારતમાં ક્યારે લોન્ચ થશે- XSR 155 ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ તેમ છતાં, રિપોર્ટ અનુસાર, સ્પેશિયલ એડિશન મોડલનું લોન્ચિંગ અત્યારે સંભવ નથી. તેના બદલે, યામાહાએ નિયો-રેટ્રો FZ-X લોન્ચ કર્યું છે જેની ઘણી માંગ જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ આ મોડેલના સ્તન અને નિતંબ જોવા ઈન્સ્ટા પર થાય છે ટ્રાફિકજામ! ચાહકો માટે રોજ ખુલ્લો મુકે છે ખુબસુરતીનો ખજાનો!


આ પણ વાંચોઃ સુહાગરાતે ભૂલથી પણ ન કરતા આવી ભયંકર ભૂલ, નહીં તો માથે પડશે ખર્ચો અને રીસાઈને પાછી જશે 'રોણી'!


આ પણ વાંચોઃ જેણે 'રામાયણ' બતાવ્યું એની પૌત્રીએ કપડાં કાઢીને કંઈક બીજું બતાવ્યું! લોકોએ કહ્યું આવો 'રાવણ કેમ કાઢ્યો'?


આ પણ વાંચોઃ કામુકતાથી ભરેલી આ 5 વેબ સિરીઝ જોઈ લોકોએ કેટલાંય પલંગ તોડી નાખ્યાં! જોતા પહેલાં નવો પલંગ લાવીને રાખજો!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube