Forgot Password: કોમ્પ્યુટર અથવા લેપટોપમાં રહેલા ડેટાને સિક્યોર કરવા માટે લોકો તેમાં પાસવર્ડ રાખે છે. સતત ઘણા દિવસ સુધી જો યુઝ ન કર્યો હોય તો લોકો પાસવર્ડ ભૂલી જાય છે. ત્યારે હવે કોઈ પણ કોમ્પ્યુટરમાં જૂનો પાસવર્ડ નાખ્યા વગર જ તેને ચેન્જ કરવો સરળ છે. તેના માટે તમારે અલગથી કોઈ સોફ્ટવેર કે ગેજેટ્સની જરૂર નહીં પડે. સીધા સેટિંગમાં જઈને જ તેમાં બદલાવ કરી શકો છો. પણ તેને ચેન્જ કરતાં સમયે અમુક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પાસવર્ડ એવો રાખો કે ભૂલી ન જવાય. તેને હંમેશા યાદ રહે તે પ્રકારનો પાસવર્ડ રાખવો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય રીતે કોઈ પણ લેપટોપ કે પીસીનો પાસવર્ડ ભૂલી ગયા પછી તેને બદલવા માટે બૂટેબલ પેનડ્રાઈવની જરૂર પડે છે. તેના સિવાય પાસવર્ડ બદલવો ખુબ જ મુશ્કેલ થઈ જાય છે. ઘણીવાર તો લોકો પાસવર્ડ માટે જુદા જુદા સોફ્ટવેરનો પણ ઉપયોગ કરે છે. જો તમે પણ કોમ્પ્યુટર કે લેપટોપમાં પાસવર્ડ બદલવા માગો છો તો સીધા સેટિંગ્સમાં જાવ. 


આ પણ ખાસ વાંચોઃ
ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે પહેલો પોલીસ કેસ! પતંગ ઉડાવતા પહેલાં જાણી લેજો આ વાત


આજથી ગુજકેટ પરીક્ષાના અહીં ભરી શકાશે ફોર્મ, વિદ્યાર્થીઓને આટલી ભરવી પડશે ઓનલાઈન


રામલલાનું મંદિર, ગુજરાતના આ નેતાનો છે અહમ રોલ : કરો તૈયારી આવી ગઈ છે અભિષેકની તારીખ


ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી જીત, રાષ્ટ્રપતિએ આ બિલને આપી લીલીઝંડી


પાસવર્ડ બદલતા સમયે આ વાતો પર રાખો ધ્યાનઃ
જૂના પાસવર્ડ વગર કોઈપણ લેપટોપ અથવા કોમ્પ્યુટરમાં પાસવર્ડ બદલતા સમયે સિક્યોરિટીનું ખાસ ધ્યાન રાખો. આ ટ્રિકને તમે ત્યારે જ સફળ બનાવી શકશો જ્યારે તમારા પીસીમાં એકથી વધુ યૂઝર્સ લોગ ઈન હોય. તમને જણાવી દઈએ કે, અન્ય કોઈના લેપટોપમાં આ ટ્રિક ભૂલથી પણ ન અપનાવો. કેમ કે, આવું કરવાથી ઘણીવાર લોકો પરેશાન થઈ જાય છે. 


આ ટ્રિકથી કોમ્પ્યુટરમાં બદલો પાસવર્ડઃ
1. સૌથી પહેલાં પીસીમાં RUN ઓપન કરો.
2. તેમાં lusrmgr.mcr ટાઈપ કર્યા પછી એન્ટર દબાવો. 
3. હવે તમારી સામે local users and group ખુલી જશે.
4. તે બાદ યૂઝર્સ પર ક્લીક કરો.
5. અહીં તમને લિસ્ટમાં તમામ યૂઝર નામ જોવા મળશે.
6. તેમાંથી કોઈ એક પર રાઈટ ક્લીક કરો. હવે સેટ પાસવર્ડને સિલેક્ટ કરો.
7. હવે પાસવર્ડ સેક્શનમાં 2 વાર પોતાના હીસાબથી કોઈ પણ પાસવર્ડ નાખીને બદલી શકો છો. 


આ પણ ખાસ વાંચોઃ
પ્રમોશન અપાવતો બંગલો એક પણ મંત્રીને ન ફાળવાયો, જાણો કોને મળ્યો મંદિરવાળો બંગલો


દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા


LIC Jeevan Akshay: એકવાર રોકાણ કરો અને મેળવો 20,000નું માસિક પેન્શન


ઓછા ખર્ચે પોતાનો ધંધો! આ બિઝનેસથી દર મહિને કરો 10 લાખ રૂપિયા સુધીની કમાણી