નવી દિલ્હી: મોબાઇલમાં નેટ ઉપયોગ કરનાર સાવધાન થઇ જાય. ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store)માં એવી ઘણી એપ્સ (Apps) છે જે તમને ખબર પણ નહી પડે અને તમારું બેન્ક એકાઉન્ટ ખાલી શકે છે. નવી ચેતાવણીમાં કહેવામાં આવ્યું છે કે હાલ એવી એપ્સ છે જેમને ક્લિક કરતાં જ તમારા બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ગાયબ થઇ જશે. સાઇબર સિક્યોરિટી અને સોફ્ટવેર ફર્મ Sophos ના રિસર્ચકર્તાઓએ આ ખતરનાક એપ્સનો ખુલાસો કર્યો છે. રિપોર્ટનું માનીએ તો તમામ ફ્લિસવેર (fleeceware) એપ્સ છે અને તેમણે ગૂગલ પ્લે સ્ટોરીની પોલિસીનું ઉલ્લંઘન કર્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્સલ ચેકમાં છુપાયેલા હોય છે તમારા પાંચ મોટા રાજ, ભૂલથી પણ ન કરો આ કામ


ઇન્ટરનેટ એપ્સ પર કામ કરનાર રિસર્ચર જગદીશ ચંદ્રિયાહનું કહેવું છે કે ગૂગલ દ્વારા બનાવવામાં આવેલા નિયમોના અનુસાર ભ્રામક માર્કેટિંગ કોપીને પકડી શકાય છે. પરંતુ આ કોડ્સમાં પણ કેટલીક ખામી છે, જેનો ફાયદો ઉઠાવીને સબ્સક્રિપ્શન કેન્સલ કરવાની રીતે શોધી કાઢવામાં આવે છે. જગદીશે આગળ જણાવ્યું કે એપ્સ મોબાઇલ યૂઝર્સના ખાતામાંથી પૈસા ચોરી કરવા માટે ઘણી ફિલ્સવેર રીતનો ઉપયોગ કરી શકે છે. ઘણીવાર તો તમને ફ્રી સબ્સક્રિપ્શનની વાત કરીએ તો તમારા ખાતામાંથી પૈસા કાઢી લેવામાં આવે છે. ફ્લિસવેર એક પ્રકારની મેલવેર મોબાઇલ એપ્લિકેશન છે, જે છુટાયેલા સબ્સક્રિપ્શન ફી સાથે આવે છે. આ એપ્લિકેશન તે યૂઝર્સનો ફાયદો ઉઠાવે છે, જે જાણતા નથી કે એપ દૂર કર્યા બાદ તેના સબ્સક્રિપ્શનને કેવી રીતે કેન્સલ કરવાનું છે. 


આ છે તે એપ્સ જે ચોરી શકે તમારા પૈસા
com.photoconverter.fileconverter.jpegconverter


com.recoverydeleted.recoveryphoto.photobackup


com.screenrecorder.gamerecorder.screenrecording


com.photogridmixer.instagrid


com.compressvideo.videoextractor


com.smartsearch.imagessearchcom.emmcs.wallpapper


com.wallpaper.work.application


com.gametris.wallpaper.application


com.tell.shortvideocom.csxykk.fontmoji


com.video.magiciancom.el2020xstar.xstar


com.dev.palmistryastrology


com.dev.furturescopecom.fortunemirror


com.itools.prankcallfreelitecom.isocial.fakechatc


om.old.mecom.myreplica.celebritylikeme.pro


com.nineteen.pokeradar


com.pokemongo.ivgocalculator


com.hy.gscanner


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube