નવી દિલ્હી: ઉત્તર ભારતમાં વધતી જતી ગરમીને જોતાં દેશની સૌથી મોટી ઉપભોક્તા ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ ફોન બ્રાંડ સેમસંગ ઇન્ડીયાએ સરળ ફાઇનાન્સ અને વ્યાજબી ભાવે ટ્રિપલ ઇન્વર્ટરની રેંજ ઓફર કરી છે. સેમસંગ ટ્રિપલ ઇન્વર્ટર એવી પંખા જેટલી વિજળીમાં શિમલા જેવી ઠંડક આપવામાં સક્ષમ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર ભારતમાં ગ્રાહકો આજે એવા એર કંડીશનરને પ્રાથમિકતા આપી રહ્યા છે જે વધુ વોરંટી અને ઉર્જા કાર્યક્ષમતાની સાથે આવે છે. સેમસંગ એર કંડીશનર ટ્રિપલ ઇન્વર્ટર સીરીઝમાં સૌથી સારી વોરંટી મળે છે. આ સીરીઝ ટ્રિપલ વોરંટી લાભની ઓફર કરે છે, તેમાં સામેલ છે કમ્પ્રેશર પર 10 વર્ષની વોરંટી, ડ્યૂફિન કંડિશનર પર 5 વર્ષની વોરંટી અને અંદરના અને બહારના બંને યૂનિટ માટે પીસીબી કંટ્રોલર પર 2 વર્ષની વોરંટી મળે છે. 

આ દિવસે Xiaomi લોન્ચ કરી રહી છે શાનદાર સ્માર્ટફોન, 48MP કેમેરા અને આ ફીચર્સ


જરૂરિયાત મુજબ થાય છે કન્વર્ટ
ઉર્જા ક્ષમતા મામલે સેમસંગની નવીનતમ ટ્રિપલ ઇન્વર્ટર સીરીઝ ઝડપથી ઠંડક સાથે સમાધાન કર્યા વિના ગ્રાહકોને ઉર્જા બચત અને વિજળીના બિલને નિયંત્રિત કરવાની જરૂરિયાતને પુરી પાડે છે. આ ઉર્જા કાર્યક્ષમતા, ફાસ્ટ કૂલિંગ ક્ષમતા, મજબૂતી, ઇનોવેટિવ ટેક્નોલોજી અને સમકાલીન ડિઝાઇનના મામલે ગ્રાહકો માટે આ સંપૂર્ણ પેકેજ છે.

પેટીએમએ લોન્ચ કર્યું ઇન્ટરનેશનલ Credit Card, દરેક ટ્રાંજેક્શન પર મળશે આટલું કેશબેક 


સ્ટેબિલાઇઝરની જરૂર નહી પડે
સેમસંગે ભારતીય ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતાં પોતાના એર કંડીશનર રેંજને વિકસિત કરી છે. તેના ઉત્પાદનોને ભારત માટે તૈયાર કરવામાં આવ્યા છે. ઉદાહરણ માટે સેમસંગનું 'કન્વર્ટીબલ મોડ' કોમ્પ્રેશર કાર્યક્ષમતાનો ઉપયોગ કરે છે, ઉર્જાની ખપતને ઓછી કરે છે અને વિજળીના બિલને ઘટાડે છે. કન્વર્ટીબલ મોડની માફક 26 ટકા સુધી વિજળીની બચત કરે છે, કારણ કે આ એર કંડીશનર રૂમમાં હાજર લોકો અનુસાર કૂલિંગ ક્ષમતાને એડજસ્ટ કરે છે અને ઓછી ઉર્જાની ખપત કરે છે. આ ફીચરનો ઉપયોગ કરતાં 2 ટનનું એસી 1.5 ટનમાં કન્વર્ટેડ થઇ જાય છે. 1.5 ટનનું એસી 1 ટનમાં પરિવર્તિત થઇ જાય છે અને આ પ્રકારે એક ટનનું એસી 0.8 ટનમાં કન્વર્ટેડ થઇ જાય છે. 


આ ઉપરાંત સેમસંગ ટ્રિપલ ઇન્વર્ટર સીરીઝ ટ્રિપલ સુરક્ષા સાથે આવે છે, જે ગ્રાહકોને મજબૂતી વધારવા માટે સ્ટેબલાઇઝર ફ્રી ઓપરેશન અને કોમ્પ્રેશર/કંટ્રોલર તથા ફેન તથા ચેસિસ પ્રોટેક્ટરની ઓફર કરે છે. સ્ટેબિલાઇઝર ફ્રી ઓપરેશનને ભારતીય ગ્રાહકો અને ભારતીય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને વિકસિત કરવામાં આવી છે. આ ફીચર અચાનક વોલ્ટેજને વધતાં અથવા ઘટતા વખતે એસીને સુરક્ષિત રાખે છે અને તમારા ઘરની સુંદરતાને વધારે છે કારણ કે તેના માટે તમારે અલગથી સ્ટેબિલાઇઝર લગાવવાની જરૂર નથી. 

હેલમેટ વિના નહી મળે પેટ્રોલ, 1 જૂનથી આવી રહ્યો છે આ નિયમ


સરળ ફાઇનાન્સ સ્કીમ
સેમસંગ એર કંડીશનરની માંગમાં વધારાનું એક મુખ્ય કારણ કંપની દ્વારા આપવામાં આવતી ફાઇનાન્સ સ્કીમ છે. ઝીરો ડાઉન પેમેન્ટ સ્કીમ અને લાંબાગાળાના ઇએમઆઇની ઓફર દ્વારા આ સ્કીમને ગ્રાહકો માટે એર કંડીશનર ખરીદવું સરળ બની ગયું છે. સેમસંગ ઇન્વર્ટર ટેક્નોલોજી સંચાલિત એસી સીરીઝ બધી ચેનલો પર અને સેમસંગ ઓનલાઇન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.