પેટીએમએ લોન્ચ કર્યું ઇન્ટરનેશનલ Credit Card, દરેક ટ્રાંજેક્શન પર મળશે આટલું કેશબેક

પેટીએમ (Paytm) એક ડિજીટલ વોલેટ છે મોટાભાગે આપણે તેનો ઉપયોગ કામો માટે કરીએ છીએ. Paytm ની મદદથી તમે પેમેંટ કરો છો, ઓનલાઇન પૈસા ટ્રાંસફર કરી શકે છે, તેના માટે કોઇપણ બેંક જવાની જરૂર નથી. જરૂરિયાતનો સામાન ખરીદી શકો છો, વિજળી બિલ જમા કરાવી શકો છો, મોબાઇલ રિચાર્જ કરી શકો છો અને પોસ્ટપેડ બિલ પણ જમા કરાવી શકો છો. ટેક્સી સુવિધા (Ola, Uber) નો લાભ ઉઠાવવા માટે પેટીએમ દ્વારા પેમેંટ કરી શકો છો. કુલ મળીને જો તમારી પાસે સ્માર્ટફોન અને તેમાં પેટીએમ છે તો કેશ ન હોવાછતાં પણ મોટાભાગના કામ કરી શકાય છે. હવે પેટીએમ સિટી બેંકની સાથે મળીને અને ગ્રાહકોને જોડવા માટે ક્રેડિટ કાર્ડ રજૂ કરવામાં આવ્યું છે. તેને પેટીએમ ફર્સ્ટ કાર્ડ કહે છે. 

Updated By: May 17, 2019, 09:31 AM IST
પેટીએમએ લોન્ચ કર્યું ઇન્ટરનેશનલ Credit Card, દરેક ટ્રાંજેક્શન પર મળશે આટલું કેશબેક

નવી દિલ્હી: પેટીએમ (Paytm) એક ડિજીટલ વોલેટ છે મોટાભાગે આપણે તેનો ઉપયોગ કામો માટે કરીએ છીએ. Paytm ની મદદથી તમે પેમેંટ કરો છો, ઓનલાઇન પૈસા ટ્રાંસફર કરી શકે છે, તેના માટે કોઇપણ બેંક જવાની જરૂર નથી. જરૂરિયાતનો સામાન ખરીદી શકો છો, વિજળી બિલ જમા કરાવી શકો છો, મોબાઇલ રિચાર્જ કરી શકો છો અને પોસ્ટપેડ બિલ પણ જમા કરાવી શકો છો. ટેક્સી સુવિધા (Ola, Uber) નો લાભ ઉઠાવવા માટે પેટીએમ દ્વારા પેમેંટ કરી શકો છો. કુલ મળીને જો તમારી પાસે સ્માર્ટફોન અને તેમાં પેટીએમ છે તો કેશ ન હોવાછતાં પણ મોટાભાગના કામ કરી શકાય છે. હવે પેટીએમ સિટી બેંકની સાથે મળીને અને ગ્રાહકોને જોડવા માટે ક્રેડિટ કાર્ડ રજૂ કરવામાં આવ્યું છે. તેને પેટીએમ ફર્સ્ટ કાર્ડ કહે છે. 

ગરમીમાં જઇ રહ્યા છો તો 500 રૂપિયાની નોટને સાચવજો, કારણ છે ચોંકાવનારું

Paytm introduced Paytm First Credit Card partnership with citi bank

(ફોટો સાભાર: ટ્વિટર)

3 પ્રકારના હોય છે Provident Fund, જાણો ત્રણેય વચ્ચેનું અંતર અને કેટલો મળે છે ફાયદો

પેટીએમ ફર્સ્ટ કાર્ડ વડે ખરીદદારી કરવા પર તમારે દરેક ટ્રાંજેક્શન પર 1 ટકાનું કેશબેક મળશે. આ એક ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડની માફક છે જે કોન્ટેક્ટલેસ ફીચરની સાથે આવે છે. આ કાર્ડનું વાર્ષિક મેંટેનેસ ફી 500 રૂપિયા છે. જો તમે એક વર્ષમાં 50 હજારથી વધુ ખરીદી કરે છે તો આ ચાર્જ પર માફ થઇ જશે. હાલમાં આપણા દેશમાં Paytm ના 15 કરોડથી વધુ એક્ટિવ માસિક યૂજર્સ છે. અત્યાર સુધી 30 કરોડ લોકોએ આ એપનો ઉપયોગ કર્યો છે. જોકે બધા તેના એક્ટિવ યૂજર્સ નથી. એવામાં કંપની ઇચ્છે છે કે તેમના 25 ટકા, લગભગ 7 કરોડ લોકો પેટીએમ ફર્સ્ટ કાર્ડનો ઉપયોગ કરવા માટે ઇચ્છુક હશે. 

(ફોટો સાભાર: ટ્વિટર)

કેવી રીતે કરશો અરજી
જો તમે પણ પેટીએમ ફર્સ્ટ કાર્ડ લેવાના માટે ઇચ્છુક છો તો પેટીએમ એપ પર જ અરજી કરવાનો ઓપ્શન આપવામાં આવ્યો છે. કાર્ડના ફીચર્સ પણ પુરી જાણકારી એપ પર ઉપલબ્ધ છે. જેમ કે પહેલાં જણાવ્યું કે આ કાર્ડનો ઉપયોગ બીજા દેશોમાં પણ કરવામાં આવી શકે છે. જોકે પેટીએમ ડેબિટ કાર્ડનો ઉપયોગ પોતાના દેશમાં જ કરી શકો છો. આ ઉપરાંત Paytm First Card ના કસ્ટમર્સને 10,000 રૂપિયાના પ્રોમો કોડ મળશે. જોકે આ તમે યૂઝ કરી શકશો, જ્યારે કાર્ડ મળતાં પહેલાં ચાર મહિનામાં 10,000 રૂપિયા ખર્ચ કરશે.