Top-10 Best Selling Bikes: હીરો સ્પ્લેંડર ભારતીય મોટરસાઇકલ બજારમાં રાજ કરી રહી છે. ફેબ્રુઆરી 2024 માં પણ આ બેસ્ટ સેલિંગ બાઇક રહી છે. આ બીજી તરફ સૌથી વધુ વેચાતી બાઇક - હોન્ડા શાઇન વચ્ચેનું વેચાણ માર્જિન 1.3 લાખ યુનિટસથી પણ વધુ છે. ચાલો તમને ફેબ્રુઆરી 2024 માં સૌથી વધુ વેચાયેલી 10 બાઇક્સ વિશે જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખતમ થઇ શત્રુ ગ્રહ શનિ-સૂર્યની ખતરનાક યુતિ, ચમકાવશે આ 3 રાશિઓના ભાગ્ય
Watch: સ્ટ્રેચરમાંથી ઉભા થઇને મચાવ્યો તરખાટ, 4 દિવસમાં 'ઘાયલ સિંહ' ની તૂફાની વાપસી


1- Hero Splendor ના ફેબ્રુઆરી 2024માં 2,77,939 યુનિટ્સનું વેચાણ થયું હતું જ્યારે ફેબ્રુઆરી 2023માં 2,88,605 યુનિટ્સનું વેચાણ થયું હતું. એટલે કે વાર્ષિક ધોરણે વેચાણમાં 3.70%નો ઘટાડો થયો છે.


2- Honda Shine નું ફેબ્રુઆરી 2024માં 1,42,763 યુનિટનું વેચાણ થયું હતું જ્યારે ફેબ્રુઆરી 2023માં 35,594 યુનિટ્સનું વેચાણ થયું હતું. એટલે કે વાર્ષિક ધોરણે વેચાણમાં 301.09%નો વધારો થયો છે.


મકાનનું પઝેશન મળ્યાના 5 વર્ષ સુધી બિલ્ડરની જ જવાબદારી, તમે કરી શકો છો ફરિયાદ
Pomegranate Peel:કચરો નહી કંચન છે દાડમની છાલ, ભુક્કો કરીને ફાકશો તો મળશે ગજબના ફાયદા


3- Bajaj Pulsar ના ફેબ્રુઆરી 2024માં 1,12,544 યુનિટ્સનું વેચાણ થયું હતું જ્યારે ફેબ્રુઆરી 2023માં 80,106 યુનિટ્સનું વેચાણ થયું હતું. એટલે કે વાર્ષિક ધોરણે વેચાણમાં 40.49%નો વધારો થયો છે.


4- Hero HF Deluxe ના ફેબ્રુઆરી 2024માં 76,138 યુનિટનું વેચાણ થયું હતું જ્યારે ફેબ્રુઆરી 2023માં 56,290 યુનિટ્સનું વેચાણ થયું હતું. એટલે કે વાર્ષિક ધોરણે વેચાણમાં 35.26%નો વધારો થયો છે.


5- TVS Raider નું ફેબ્રુઆરી 2024માં 42,063 યુનિટનું વેચાણ થયું હતું જ્યારે ફેબ્રુઆરી 2023માં 30,346 યુનિટ્સનું વેચાણ થયું હતું. એટલે કે વાર્ષિક ધોરણે વેચાણમાં 38.61%નો વધારો થયો છે.


Vastu Dosh: લસણના આ ટોટકા તમને બનાવી દેશે કરોડપતિ, નેગેટિવ એનર્જી ઉભી પૂંછડીયે ભાગશે
મંદિરમાં માત્ર દોરો બાંધવાથી નિકળી જાય છે પથરી, ગુજરાતમાં અહીં આવેલું છે આ મંદિર


6- TVS Apache નું ફેબ્રુઆરી 2024માં 34,593 યુનિટ્સનું વેચાણ થયું હતું જ્યારે ફેબ્રુઆરી 2023માં 34,935 યુનિટ્સનું વેચાણ થયું હતું. એટલે કે વાર્ષિક ધોરણે વેચાણમાં 0.98%નો ઘટાડો થયો છે.


7- Hero Passion નું ફેબ્રુઆરી 2024માં 31,302 યુનિટ્સનું વેચાણ થયું હતું જ્યારે ફેબ્રુઆરી 2023માં 4,640 યુનિટ્સનું વેચાણ થયું હતું. એટલે કે વાર્ષિક ધોરણે વેચાણમાં 574.61%નો વધારો થયો છે.


આ ઢોલીવુડ ફિલ્મોએ કમાણીના મામલે બોલીવુડની પણ બોલતી બંધ દીધી, આ છે ગુજ્જુ પાવર
ગુજરાતી જમાઈ! માધુરીડિમ્પલને તો કિસ સીનમાં તમ્મર લાવી દીધા, 3 હિરોઈનો સાથે હતું અફેર


8-  બજાજ પ્લેટિના (Bajaj Platina) એ ફેબ્રુઆરી 2024માં 28,718 યુનિટનું વેચાણ કર્યું હતું જ્યારે ફેબ્રુઆરી 2023માં 23,923 યુનિટ્સનું વેચાણ થયું હતું. એટલે કે વાર્ષિક ધોરણે વેચાણમાં 20.04%નો વધારો થયો છે.


9- RE Classic 350 એ ફેબ્રુઆરી 2024 માં 28,301 એકમોનું વેચાણ કર્યું હતું જ્યારે ફેબ્રુઆરી 2023 માં 27,461 એકમોનું વેચાણ થયું હતું. એટલે કે વાર્ષિક ધોરણે વેચાણમાં 3.06%નો વધારો થયો છે.


10- હોન્ડા યુનિકોર્ન (Honda Unicorn) એ ફેબ્રુઆરી 2024માં 21,293 યુનિટનું વેચાણ થયું હતું જ્યારે ફેબ્રુઆરી 2023માં 1,339 યુનિટ્સનું વેચાણ થયું હતું. એટલે કે વાર્ષિક ધોરણે વેચાણમાં 1490.22%નો વધારો થયો છે.


મોદી સરકારની શાનદાર સ્કીમ, મહિલાઓના ખાતામાં આવશે 5 લાખ રૂપિયા, બસ જોઇશે આટલા કાગળિયા
Scheme For Women: પરીણિત મહિલા માટે સરકારની છે આ સુપર્બ યોજના, ખાતામાં આવશે 6,000 રૂ