Best waterproof Phone: આજકાલ લોકો માટે ફોન એટલો મહત્વનો બની ગયો છે કે દરેક રીતે તેની સુરક્ષાની ચિંતા રહે છે. હવે હોળીનો તહેવાર આવી ગયો હોવાથી ફોન ભીના થવાનું પણ ટેન્શન છે. પરંતુ જો તમે ચિંતા કર્યા વગર હોળી રમવા માંગતા હોવ તો બજારમાં ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. એપલ, સેમસંગ, ગૂગલ જેવી ઘણી બ્રાન્ડ્સ છે, જે ઉચ્ચ આઈપી રેટિંગવાળા ફોન ઓફર કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મતલબ કે ફોનને ચોક્કસ ઊંડાઈ સુધી પાણીમાં ડુબાડી શકાય છે. જો કે એ જાણવું જરૂરી છે કે કોઈપણ સ્માર્ટફોન સંપૂર્ણ રીતે વોટરપ્રૂફ નથી હોતો, પરંતુ આવા ઘણા ફોન છે જે અડધા કલાક સુધી પણ પાણીમાં રહી શકે છે.

આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો:
 8 ના અંકનું અનોખું અંકશાસ્ત્રઃ જાણો મોદીજીના હાથમાં પહેરેલા કાળા દોરાનું રહસ્ય
​આ પણ વાંચો: Holika Dahan 2023: હોલિકા દહન પછી ઘરે આવીને પહેલું કરજો આ કામ નહીં તો થશે ધનહાનિ


iPhone 14 Pro Max:
Apple iPhone 14 Pro Max IP68-રેટેડ છે. આનો અર્થ એ છે કે તે 30 મિનિટ સુધી 6 મીટરની મહત્તમ ઊંડાઈ સુધી પાણીમાં ડૂબી રહી શકે છે. હાલમાં IP68 સાથેનો આ iPhone 14 Pro Max શ્રેષ્ઠ વોટર રેઝિસ્ટન્ટ ફોન છે.


Samsung Galaxy S23 Ultra:
Samsung Galaxy S23 Ultra પણ IP68-રેટીંગ ઓફર કરે છે, જે હાલમાં હાઈ વોટર રેસિસ્ટેંટ અને ડસ્ટ રેસિસ્ટેંન્ટ રેટિંગ સાથે આવે છે. તે 30 મિનિટ સુધી 1.5 મીટરની મહત્તમ ઊંડાઈ સુધી ડૂબી રહી શકે છે.

​આ પણ વાંચો: જાણો તરબૂચ ખાવાના ફાયદા: સ્ત્રીઓ માટે વરદાન તો પુરૂષો માટે પરમેશ્વર સમાન છે તરબૂચ
​આ પણ વાંચો: આ કારણોસર વાહનનો વીમો નહીં થાય પાસ, વાહનમાલિકોએ પાળવા પડશે આ ખાસ નિયમો
​આ પણ વાંચો: Smartphone માં આ 5 ફીચર્સ ના હોય તો ભૂલથી પણ ના ખરીદતા! તમારા પૈસા ડૂબી જશે


Google Pixel 7 Pro:
Google નું ફ્લેગશિપ Pixel 7 Pro હાઈ વોટર અને ડસ્ટ રેસિસ્ટેંન્ટ રેટિંગ  માટે IP68-રેટિંગ ધરાવે છે. આનો અર્થ એ છે કે તે 30 મિનિટ સુધી 1.5 મીટરની મહત્તમ ઊંડાઈ સુધી ડૂબી રહી શકે છે.


Samsung Galaxy S21 FE:
Samsung Galaxy S21 FE પણ IP68-રેટિંગ આપે છે, અને ખાસ વાત એ છે કે તે ફ્લેગશિપ કરતાં ઘણી ઓછી કિંમતે આવે છે.


Vivo X80 Pro -
Vivo X80 Pro IP68-રેટિંગ સાથે આવે છે અને 30 મિનિટ સુધી 1.5 મીટરની મહત્તમ ઊંડાઈ સુધી ડૂબીને ટકી શકે છે.


આ પણ વાંચો: રિસ્ક ના લેતા! સ્વચ્છતા બનશે સ્માર્ટફોનનો 'કાળ', બેઠા બેઠા લાગશે હજારો રૂપિયાની ચપત
આ પણ વાંચો: Isha Ambani House: 450 કરોડ રૂપિયા છે ઈશા અંબાણીના આલીશાન ઘરની કિંમત, 3D ડાયમંડ થીમમાં કરાયું છે ડિઝાઇન ; જુઓ અંદરના ફોટા
આ પણ વાંચો: આ બોલિવૂડ સુંદરીઓ 1 પોસ્ટથી છાપે છે કરોડો રૂપિયા, ચોંકાવશે Priyanka Chopraની કમાણી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube