Whatsapp Tips: Whats app માટે ઘણી એવી tips અને tricks છે જેના વિશે ઘણા લોકો જાણતા નથી. આવી જ એક ટેકનીક વિશે તમને જણાવીએ જે વોટ્સએપમાં પ્રોફાઈલ પિક્ચર સાથે જોડાયેલી છે. આ ટ્રિકની મદદથી તમે જાણી શકશો કે તમારા Whatsapp ફોટોને કેટલા લોકો છૂપાઈને જોઈ રહ્યા છે. આવો જાણીએ તેના વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જાણો કોણ તમારા  Whatsapp DP પર રાખી રહ્યું છે નજર


આ પણ વાંચો:


આધારકાર્ડમાં પણ આવી શકશે તમારો રૂપાળો ફોટો, ખરાબ ફોટાને બદલો સરળ રીતે, આ છે પ્રક્રિય


BSNL આપી રહ્યું છે 3 રૂપિયામાં 180 દિવસની વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ, રોજ 2 GB ડેટા


મચ્છર ભગાડવાનું મશીન કેટલી વીજળી વાપરે ખબર છે તમને? જાણીને થશે આશ્ચર્ય


તમારા વોટ્સએપના પ્રોફાઈલ ફોટા પર કોણે કોણે નજર નાખી તે જાણવા માટે તમારે પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોરમાંથી પોતાના સ્માર્ટ ફોનમાંથી WhatsApp-Who Viewed Me અથવા Whats Tracker નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની સાથે તમારે 1mobile market એપને પણ ડાઉનલોડ કરવી પડશે. જો કે આ એપ્લેકેશન ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે. તમારા મોબાઈલમાં જ્યારે WhatsApp-Who Viewed Me એપ ઈન્સ્ટોલ થઈ જશે જેથી તમે એ લોકોને જોઈ શકશો જેને તમારા વોટ્સએપ પ્રોફાઈલ ફોટોને જોઈ હશે... 


24 કલાકની અંદર જેનો ફોટો હોય તેને જાણકારી મળશે
આ એપ્લિકેશનની લિસ્ટમાં એવા નામો વિશે ખબર હશે જેણે છેલ્લા 24 કલાકની અંદર તમારો DP જોયો હશે. એપ્લિકેશન તમારી સામે CONTACT કેટેગરી રાખશે જેથી કોણ તમારો Whatsapp DP ચોરી-છૂપીથી જુએ છે તે જોઈ શકશે.  


આ એપ્લિકેશનને તમારા જોખમ પર ડાઉનલોડ કરો
આ એપ્લિકેશનને તમારા સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરતા પહેલા તેની સંપૂર્ણ જાણકારી લઈ લો. આ એપ્લિકેશન સુરક્ષિત છે કે નહીં તેની આધિકારીક જાણકારી નથી. જો તમે ઈચ્છો તો તમારા જોખમ પર આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો.