Twitter Account: આજે દરેક યુવાના હાથમાં સ્માર્ટફોન છે, અને તે દરેક સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવાનું પસંદ કરે છે, આવું જ એક સોશિયલ મીડિયા છે ટ્વીટર જેમાં રાજનેતાઓથી લઈને સ્પોર્ટસ ખેલાડીઓ અને ફિલ્મી સિતારાઓ પોતાનું એકાઉન્ટ ધરાવે છે, ટ્વીટરમાં લોકો પોતાના વિચારો રજૂ કરતા હોય છે પરંતુ ઘણા યુઝર્સને કોઈ સેલેબ્રિટી કે રાજનેતા કે પછી અન્ય કોઈની વાત પસંદ હોતી નથી તેવામાં આવા યુઝર્સ ટ્રોલિંગ કરે છે અને તેમાં ન શોભે તેવું લખી દેતા હોય છે તેવામાં આવા યુઝર્સ પર ટ્વીટર લગામ લગાવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Oops Moment નો શિકાર બની હતી 'નેશનલ ક્રશ'! છુપાના ભી નહી આતા...દિખાના ભી નહી આતા..
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: Chanakya Niti: સ્ત્રી પોતાના પતિથી સંતુષ્ટ છે કે અસંતુષ્ટ? આ ઇશારાઓથી પડી જશે ખબર


Twitter પર લોકોને ટ્રોલ કરનારા, અશોભનીય પોસ્ટ મૂકનારા, અપશબ્દો લખનારા હવે સાવધાન થઈ જજો, ટ્વીટર એક નવા 'સેફ્ટી મોડ' (Safety Mode) ફિચર પર કામ કરી રહ્યું છે, અને તેનું હાલ ટેસ્ટિંગ ચાલી રહ્યુ છે. આ ફિચર ખરાબ ભાષામાં ટ્વીટ કરનારાઓ પર કડકાઈથી વર્તન કરશે. મતલબ જો તમે ટ્વીટરમાં અશોભનીય ભાષામાં ટ્વીટ કરતા હશો તો ટ્વીટર તમને જવાબદાર માનશે અને Twitter એકાઉન્ટ 7 દિવસ માટે આધિકારીક રીતે બંધ કરી દેશે. આમ પણ ટ્વીટર પર ટ્રોલિંગ અને બુલ કરવાની, અપશબ્દો લખવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે જેથી ટ્વીટર નવું ફિચર લાવા જઈ રહી છે.


આ પણ વાંચો: શું તમે પણ સપનામાં માણ્યું છે તમારા ક્રશ સાથે સેક્સ, તો આ જરૂરથી વાંચજો
આ પણ વાંચો: Viral Video: મહિલા ક્રિકેટ જગતની નવી સનસની બનીને ઉભરી રાજસ્થાનની Mumal Meher
આ પણ વાંચો: Gold Price: 2000 રૂપિયાથી વધુ સસ્તું થયું સોનું, મોકો ચૂકતા નહી, નહીતર પસ્તાશો


નહીં સુધરો તો થશે કાર્યવાહી
માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ Twitterએ બતાવ્યું કે ખરાબ ભાષામાં વાતચીત કરનારા અને હેટફુલ રિમાર્ક કરવાવાળા સામે કડક પગલાં લેવામાં આવશે. હાલમાં આ ફિચર્સ ios અને એન્ડ્રોઈડ યુઝર્સના એક નાના ગ્રુપને લાગુ પડશે ત્યારબાદ બાકીના તમામ યુઝર્સ માટે આ નિયમ લાગુ પડશે. Twitterનું નવું ફિચર શરૂઆતમાં અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ રહેશે. Twitterએ આ જાહેરાત બુધવારે પોતાના બ્લોગમાં કરી છે. કંપનીએ કહ્યું કે આ ફિચર પર પહેલા પ્રાયોગિક ધોરણે કામ કરવામાં આવશે , આ સાથે યુઝર્સ કમફર્ટેબલ રીતે ટ્વીટર યુઝ કરી શકશે. આ સાથે ટ્રોલિંગ અને બુલિંગના પ્રમાણમાં ઘટાડો થશે.


આ પણ વાંચો: House of Horror: મહિલા બળાત્કાર માટે ના પાડતી તો ખૂંખાર વાંદરાઓ વચ્ચે છોડી દેવાતી
આ પણ વાંચો: મહિલાઓને ગમે છે દાઢીવાળા યુવકો, આ બાબતો પર થઈ જાય છે ફિદા: રિલેશનશીપ માટે મરે છે
આ પણ વાંચો: 
 કોન્ડોમથી કંટાળી ગયા છો? તો 1 ગોળી લો અને 2.5 કલાક મચાવો ધમાચકડી, નહીં થાય પ્રેગ્નેટ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube