Vivo V29 Lite 5G Smartphone ગ્રાહકો માટે લૉન્ચ કરવામાં આવ્યો છે, કંપનીની V સિરીઝમાં લૉન્ચ થયેલા આ લેટેસ્ટ ફોનમાં AMOLED ડિસ્પ્લે, સ્નેપડ્રેગન પ્રોસેસર અને રેમ 3.0 જેવા ફીચર્સ છે. ચાલો અમે તમને Vivo V29 Lite 5G ની કિંમતથી લઈને ફીચર્સ સુધીની વિગતવાર માહિતી આપીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vivo V29 Lite 5G ના સ્પેસિફિકેશન
Android 13 પર આધારિત Funtouch OS 13 પર ચાલનાર આ ડિવાઇસને ત્રણ વર્ષ માટે સોફ્ટવેર અપડેટ્સ અને બે મુખ્ય Android અપડેટ્સ મેળવવાની ખાતરી આપે છે. ફોનમાં 6.78 ઇંચની ફુલ એચડી પ્લસ AMOLED ડિસ્પ્લે છે જે 120Hz રિફ્રેશ રેટ, 20:9 આસ્પેક્ટ રેશિયો અને 300Hz ટચ સેમ્પલિંગ રેટ સાથે આવે છે.


Kuber Favorite Zodiac Sign: ધન કુબેર આ રાશિઓ પર રહે છે મહેરબાન, મળે છે અઢળક સંપત્તિ
Roti ke Upday: કઇ દીશામાં મોઢું રાખીને બનાવવી જોઇએ રોટલી,જાણો લો નહીંતર થઇ જશો કંગાળ
શનિ-શુક્રના યોગથી બનશે નવપંચમ યોગ, હવે આ રાશિવાળાની કિસ્મતનું ખુલશે તાળુ


સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે ફોનમાં સ્નેપડ્રેગન 695 પ્રોસેસર સાથે 8 જીબી રેમ આપવામાં આવી છે, આ હેન્ડસેટ કંપની દ્વારા એક્સટેન્ડેડ રેમ 3.0 ફીચર સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે 8 જીબી રેમ સાથે 8 જીબી વર્ચ્યુઅલ રેમની મદદથી રેમને 16 જીબી સુધી વધારવી શક્ય બનશે. ડસ્ટ અને રેસિસ્ટેંટ માટે હેન્ડસેટને IP54 રેટિંગ પ્રાપ્ત છે.


જો આવી છોકરી મળી જશે સ્વર્ગ બની જશે તમારું લગ્ન જીવન, જરૂરી છે આટલા ગુણ
પતિની હાજરીમાં જ સસરા સાથે રોમાન્સ કરવા લાગી વહૂ, પત્ની આપશે પતિની બેનને જન્મ
17 વર્ષની ઉંમરે શોષણ! મારું ટ્રાઉઝર નીચું કર્યું અને મારી મરજી વિરુદ્ધ બધુ કર્યું


ફોનની પાછળની પેનલમાં ત્રણ કેમેરા સેન્સર છે, જેમાં 64-મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા, 2-મેગાપિક્સલનો બોકેહ લેન્સ અને 2-મેગાપિક્સલનો મેક્રો સેન્સર છે. સેલ્ફી માટે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. Vivo V29 Lite 5G માં 44W ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000mAh બેટરી છે.


AC ની ગેસ ભરવાના નામ પર થઇ રહી છે લૂંટ, આ રીતે ચેક કરો પુરો થયો કે નહી
એક AC થી આખું થઇ જશે બરફ જેવું ઠંડુ, દરેક રૂમમાં કૂલિંગની નહી પડે જરૂર

New Rules: જાણી લો શું થયું સસ્તું, શું થયું મોંઘું? જાણો ક્યાં ફાયદો, ક્યાં નુકસાન


Vivo V29 Lite 5G ની કિંમત
નવા Vivo V29 Lite 5G ની કિંમત અને ઉપલબ્ધતા Vivoની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં પ્રેસ રિલીઝને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે આ ડિવાઇસની કિંમત CZK 8,499 (લગભગ 32 હજાર રૂપિયા) છે. આ કિંમત ફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની છે. બે વર્ષની વોરંટી સાથે આ ફોન સમર ગોલ્ડ અને ડાર્ક બ્લેક શેડમાં લોન્ચ કરવામાં આવ્યો છે.


ખિસ્સા ખાલી થશે! આવક વધતી નથી અને હોમલોનના દર મહિને વધી રહ્યા છે હપ્તા
બુદ્ધિશાળી હોય છે આ નક્ષત્રમાં જન્મેલા બાળકો, મહેનતથી પ્રાપ્ત કરે છે સફળતા
Chanakya Neeti: આ 4 વાતોથી હંમેશા રહો દૂર, નહીંતર દુખભર્યું વિતશે જીવન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube