WhatsApp એ એન્ડ્રોઇડ પર તેના લેટેસ્ટ અપડેટમાં તમામ બીટા ટેસ્ટર્સ માટે 'કમ્પેનિયન મોડ' સુવિધા શરૂ કરી છે. Wabetainfo દ્વારા અહેવાલ મુજબ, પહેલાં કમ્પેનિયન મોડ ફક્ત બીટા ટેસ્ટર્સના સિલેક્ટેડ ગ્રુપ માટે જ ઉપલબ્ધ હતો. આ સુવિધા, મલ્ટિ-ડિવાઈસ સપોર્ટનું એક્સ્ટેંશન, યૂઝર્સને તેમના વર્તમાન WhatsApp એકાઉન્ટ્સને અન્ય મોબાઇલ ફોન્સ સાથે લિંક કરવાની મંજૂરી આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લિફ્ટમાં રોકાઇ ગયા 8 લોકોના શ્વાસ! 1.5 કલાક સુધી ફસાઇ રહી સોસાયટીની લિફ્ટ
PoS મશીનની ઉપર લાગ્યો હતો કેમેરા!  ગૃહ મંત્રાલયે ફોટો શેર કરી ગ્રાહકોને ચેતવ્યા
લગ્નની ઉંમરમાં સફેદ વાળ આવી ગયા છે? પીવો આ આર્યુવેદિક જ્યૂસ, વાળ થઇ જશે કાળા ભમ્મર


બીજો ફોન લિંક કરવામાં આવશે
રિપોર્ટ અનુસાર જે યૂઝર્સ તેમના વર્તમાન WhatsApp એકાઉન્ટને સેકેંડરી  મોબાઇલ ફોન સાથે લિંક કરે છે તેઓ હવે તેમના મુખ્ય ફોન પર એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શનની જરૂર વગર બીજા ડિવાઇસ પર તેમની ચેટને ઍક્સેસ કરી શકે છે. જ્યારે યુઝર્સ તેમના વોટ્સએપ એકાઉન્ટને નવા મોબાઈલ ફોન સાથે લિંક કરે છે, ત્યારે તેમની ચેટ હિસ્ટ્રી તેમના તમામ લિંક કરેલ ઉપકરણો પર સિંક થઈ જશે.


શરમજનક! લાશથી અંગૂઠા લગાવી રહ્યો હતો વકીલ, વાયરલ વીડિયો જોઇ ભડક્યા લોકો
ભૂત સાથે લગ્ન કરનાર યુવતિને જોઇએ છે છૂટાછેડા! કહ્યું- બૂમો પાડી પાડીને ડરાવે છે મને

Viral Video: દુલ્હન 'રિવોલ્વર રાની' બની કર્યા ભડાકા, વરરાજા ફફડી ગયો, પોલીસ તપાસ શરૂ
અભિનેત્રીઓ ક્યાંક ન્યૂડ થઈ છે તો ક્યાંક નોકરોને પણ નથી છોડ્યા, એકલામાં જોજો


આ ઉપરાંત અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે કમ્પેનિયન મોડ તમામ બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે, ત્યારે કેટલીક સુવિધાઓ, જેમ કે બ્રોડકાસ્ટ ગ્રુપને સંચાલન કરવાની ક્ષમતા અને લિંક કરેલ ડિવાઇસમાંથી સ્ટેટસ અપડેટ્સ પોસ્ટ કરવાની ક્ષમતા, હજુ પણ ઉપલબ્ધ નહી હોય. 


દરમિયાન, વોટ્સએપે એક નવું ફીચર 'મેનેજ કોન્ટેક્ટ્સ ઇન એપ' રજૂ કર્યું છે, જે યુઝર્સને એન્ડ્રોઇડ પર કોન્ટેક્ટ્સ એડ અને એડિટ કરવાની મંજૂરી આપે છે.


Android માટે WhatsApp માં કોન્ટેક્ટ ઉમેરવા અને એડિટ કરવાની ક્ષમતા હવે નવીનતમ બીટા વર્જનનો ઉપયોગ કરીને કેટલાક બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે અને આગામી દિવસોમાં વધુ યૂઝર્સ માટે રિલીઝ કરવામાં આવશે.


આ પણ વાંચો:  અભિનેત્રીના બાથરૂમમાંથી મળી નોટો, કોર્ટમાં કહ્યું- વેશ્યાવૃત્તિથી કમાયા હતા પૈસા
આ પણ વાંચો: PHOTOS: બિલ ગેટ્સથી લઇને ડોનાલ્ડ ટ્રમ્પ સુધી, જો આ સાત અમીર ગરીબ હોત તો આવા દેખાતા!
આ પણ વાંચો: આ મહિને બની રહ્યો છે ગુરૂ ચાંડાલ યોગ, 7 મહિના સુધી આ રાશિઓને થશે મોટું નુકસાન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube