નવી દિલ્હી: સિગ્નલ (Signal) એપ દ્રારા મળી રહેલી આકરી ટક્કર વચ્ચે વોટ્સએપ ( WhatsApp ) એ ગ્રુપ ફીચર માટે નવા ફીચર જાહેર કર્યા છે. કંપની દ્રારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું ચેહ કે પહેલાં કરતાં વધુ સુવિધાઓ આપવામાં આવશે. આ નવા અપડેટેડ WhatsApp અવતારમાં ગ્રુપ ડિસ્ક્રિપ્શન, નવા કંટ્રોલ અને વોટ્સએપ WhatsApp એડમીન (Group Admin) ને પહેલાં કરતાં વધુ અધિકાર જેવા ફીચર આપવામાં આવ્યા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રુપ એડમિનને નવા અધિકાર
Whatsapp
ને નવા ફીચરમાં ગ્રુપ બનાવનાર ડિસ્ક્રિપ્શન તો સામેલ કરી શકે છે. સાથે જ બાકી સભ્યોને પણ તેની અનુમતિ આપી શકે છે. આ ઉપરાંત કેટલા અથવા તમામ સભ્યોને ડિસ્ક્રિપ્શન આપતાં રોકી પણ શકે છે. હવે ગ્રુપ એડમિનને અધિકાર પણ મળશે કે ગ્રુપનો સબજેક્ટ અને આઇકોન કોણ બદલશે, કોણ નહી. નવી વ્યવસ્થા હેઠળ હવે ગ્રુપ એડમિન બીજાને આપવામાં આવેલી એડમિન પરમિશનથી હટાવી પણ શકશે. 

WhatsApp Privacy Policy: લોકોનો વિશ્વાસ તૂટ્યો, રિપોર્ટમાં થયો ખુલાસો


'ગ્રુપ કેપ અપ'નો ફાયદો
વોટ્સએપ યૂઝરને હવે મેંશ ફીચર મળશે જેથી ગ્રુપ કેપ અપન નામથી આપવામાં આવ્યું છે. તેનો ફાયદો એ છે કે તેમાં તે યૂઝર તમામ મેસેજ જોઇ શકે છે જેમાં તેમને મેંશન કરવામાં આવ્યા છે. તેના માટે યૂઝરને બસ @ બટન ટેપ કરવું પડશે જે ચેટ બોક્સની નીચે ડાબી તરફ મળશે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube