નવી દિલ્લીઃ WhatsApp દુનિયાભરમાં ઉપયોગમાં લેવાતી સૌથી પોપ્યુલર એપ છે. તેના માધ્યમથી લોકો એકબીજા સાથે કનેક્ટ રહે છે. મેસેજ એટલેકે, ચેટિંગથી કોલિંગ અને હવે તો વીડિયો કોલિંગ પણ વોટ્સએપથી થઈ શકે છે. ફોટો અને વીડિયો શેર પણ આ એપથી કરી શકાય છે. જોકે, તેમાં ઈન્ડીવ્યૂજલ અથવા ગ્રૂપ ચેટમાં આવતા સતત નોટિફિકેશનથી લોકો પરેશાન હોય છે. તો અહીં જાણી લો કઈ રીતે નોટિફિકેશનને કરી શકાય છે મ્યૂટ.