માત્ર આ 5G ફોનમાં ચાલશે Airtel 5G નેટવર્ક, જુઓ દરેક સ્માર્ટફોનનું લિસ્ટ
દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની એરટેલ તરફથી 5જી સેવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. હવે એરટેલનું 5જી નેટવર્ક ક્યા સ્માર્ટફોનમાં સપોર્ટ કરશે તેનું લિસ્ટ સામે આવ્યું છે.
નવી દિલ્હીઃ એરટેલે દેશમાં 5જી નેટવર્કને રોલઆઉટ કરી દીધુ છે. પરંતુ બધા 5જી સ્માર્ટફોનમાં એરટેલ 5G પ્લસ સર્વિસનો ઉપયોગ કરી શકાશે નહીં. એરટેલે 5જી સર્વિસને દિલ્હી, મુંબઈ, બેંગલોર, નાગરુપર, અમદાવાદ અને ચેન્નઈમાં લોન્ચ કરી છે. એરટેલની 5જી સર્વિસનો સપોર્ટ 4જી પ્લાનમાં મળશે. આ પ્લાનમાં યૂઝર્સને 1 Gbpsથી વધુની સ્પીડ મળશે. પરંતુ બધા સ્માર્ટફોનમાં એરટેલની 5જી સર્વિસ મળશે નહીં. એરટેલના 5જી નેટવર્કનો સપોર્ટ Xiaomi, Realme, Vivo અને Oppo સ્માર્ટફોનમાં મળશે. ચેક કરો લિસ્ટ...
આ OnePlus સ્માર્ટફોનમાં મળશે 5G નેટવર્ક
OnePlus Nord
OnePlus 9
OnePlus 9 Pro
OnePlus Nord CE
OnePlus Nord CE 2
OnePlus 10 Pro 5G
OnePlus Nord CE Lite 2
OnePlus 10R
OnePlus Nord 2T
OnePlus 10T
OnePlus 9RT
આ સેમસંગના ફોનમાં ચાલશે 5જી
Samsung Galaxy A53 5G
Samsung A33 5G
Samsung Galaxy S21 FE
Samsung Galaxy S22 Ultra
Samsung Galaxy M33
Samsung Galaxy Z Flip 4
Samsung Galaxy S22
Samsung Galaxy S22+
Samsung Galaxy Z Fold4
આ iQOO સ્માર્ટફોનમાં મળશે 5G નેટવર્ક
iQOO 3 5G
iQOO 7
iQOO 7 Legend
iQOO Z3
iQOO Z5 5G
iQOO 9 Pro
iQOO 9
iQOO 9 SE
iQOO Z6
iQOO 9T
આ Oppo સ્માર્ટફોનમાં મળશે 5G કનેક્ટિવિટી
Oppo Reno5G Pro
Oppo Reno 6
Oppo Reno 6 pro
Oppo F19 Pro Plus
Oppo A53s
Oppo A74
Oppo Reno 7 Pro 5G
Oppo F21 Pro 5G
Oppo Reno7
Oppo Reno 8
Oppo Reno 8 pro
Oppo K10 5G
આ Vivo સ્માર્ટફોનમાં મળશે 5G નેટવર્ક
Vivo X50 Pro
Vivo V20 Pro
Vivo X60 Pro+
Vivo X60
Vivo X60 Pro
Vivo V21 5G
Vivo V21e
Vivo X70 Pro
Vivo X70 Pro+
Vivo Y72 5G
Vivo V23 5G
Vivo V23 Pro 5G
Vivo V23e 5G
Vivo T1 5G
Vivo Y75 5G
Vivo T1 Pro
Vivo X80
Vivo X80 Pro
Vivo V25
Vivo V25 Pro
Vivo Y55 5G
Vivo Y55s
આ Poco ફોનમાં મળશે 5જી
Poco M3 Pro 5G
Poco F3 GT
Poco M4 5G
Poco M4 Pro 5G
Poco F4 5G
Poco X4 Pro
આ Xiaomi ફોનમાં મળશે 5જી નેટવર્ક
Xiaomi Mi 10
Xiaomi Mi 10i
Xiaomi Mi 10T
Xiaomi Mi 10T Pro
Xiaomi Mi 11 Ultra
Xiaomi Mi 11X Pro
Xiaomi Mi 11X
Xiaomi Mi 11 Lite NE
Redmi Note 11T 5G
Xiaomi 11T Pro
Xiaomi 11i HyperCharge
Redmi Note 10T
Redmi Note 11 Pro Plus
Xiaomi 12 Pro
Xiaomi 11i
Redmi 11 Prime + 5G
Redmi K50i
આ Realme સ્માર્ટફોનમાં મળશે 5G નેટવર્ક
Realme 8s 5G
Realme X7 Max 5G
Realme Narzo 30pro 5G
Realme X7 5G
Realme X7pro 5G
Realme 8 5G
Realme X50 Pro
Realme GT 5G
Realme GT ME
Realme GT NEO2
Realme 9 5G
Realme 9 Pro
Realme 9 Pro Plus
Realme Narzo 30 5G
Realme 9 SE
Realme GT2
Realme GT 2 pro
Realme GT NEO3
Realme Narzo 50 5G
Realme Narzo 50 pro
Realme 9i GT
Realme GT Neo 3T
Realme GT Neo 3T 150W
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube