Year Ender 2023: આ વર્ષે 10 લાખથી વધુ કિંમતમાં લોન્ચ થઇ આ એસયૂવી કાર, તમે ઘરમાં કોને આપી જગ્યા?
2023ને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે, ચાલો ફ્લેશબેકમાં જઈએ અને જોઈએ કે આ વર્ષે 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં દેશમાં કઈ કઈ કાર લોન્ચ થઈ છે, જુઓ સંપૂર્ણ યાદી.
New launched in 2023: કંપનીએ તાજેતરમાં ટાટા નેક્સન એસયુવીને એક મોટું અપડેટ આપ્યું છે. આ SUV કુલ 38 વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. તે 1199cc અને 1497cc એન્જિન વિકલ્પો સાથે મેન્યુઅલ અને ઓટોમેટિક જેવા 2 ટ્રાન્સમિશન વિકલ્પોમાં ઉપલબ્ધ છે. તેમાં 382 લિટર બૂટ સ્પેસ અને 6 એરબેગ્સ જેવા કોન્ફિગરેશન મળે છે. આ કાર 6 રંગોમાં ઉપલબ્ધ છે. તે પેટ્રોલ સાથે 17.44 કિમી પ્રતિ લિટર અને ડીઝલ સાથે 24.08 કિમી પ્રતિ લિટરની માઈલેજ આપે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 8.10 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
જો તમને પણ સોનું પહેરવાનો શોખ હોય તો જરૂર વાંચજો, મોટા નુકસાનથી બચી જશો
WPL Auction 2024: આ 5 ક્રિકેટર્સ પર ફ્રેંચાઇઝીઓએ દિલ ખોલીને વરસાવ્યા રૂપિયા, 20 વર્ષની કાશ્વી સૌથી મોંઘી ઇન્ડીયન પ્લેયર
Hyundai Xeter એ એક કોમ્પેક્ટ SUV છે જે 1.2 લિટર કપ્પા પેટ્રોલ એન્જિન સાથે આવે છે, આ એન્જિન મહત્તમ 83PS પાવર અને 114Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ અથવા 5 સ્પીડ iMT ટ્રાન્સમિશનના વિકલ્પમાં ઉપલબ્ધ છે. એક્સેટર ફેક્ટરી ફીટેડ CNG પાવરટ્રેનના વિકલ્પમાં પણ ઉપલબ્ધ છે, જે ફક્ત 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે ઉપલબ્ધ છે. તેની એક્સ-શોરૂમ કિંમત 6 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
આજના દિવસે જન્મેલા લોકોને મળશે જીવનભર આ વાતનું સુખ, જાણો તમારું અંક જ્યોતિષ
Venus Transit: 2024 માં ચમકશે આ લોકોના ભાગ્યનો સિતારો, ધન-દૌલતની થશે વર્ષા
બે એન્જિન વિકલ્પો સાથે મારુતિ સુઝુકી ફ્રૉન્ક્સ; 1.0 લિટર ટર્બો પેટ્રોલ અને 1.2 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ અને CNGમાં ઉપલબ્ધ છે. 1.0L ટર્બો પેટ્રોલ એન્જિન 5,500 rpm પર 99 bhp પાવર અને 2,000-4,500 rpm પર 148 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે, જ્યારે બૂસ્ટરજેટ ટર્બો પેટ્રોલ એન્જિન 99bhp અને 147Nm ટોર્ક જનરેટ કરે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 7.46 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
કોપરેલ અને કેળાની પેસ્ટ તમારા વાળને બનાવશે સ્મૂથ એન્ડ સિલ્કી, ખરતા વાળ પણ અટકશે
એસિડ વડે હુમલો, કુતરાથી કરડાવી પછી યૌન ઉત્પીડન... નિર્દતાને કંપાવી દેનાર સ્ટોરી
મારુતિ સુઝુકી બ્રેઝામાં 1.5 લિટર પેટ્રોલ એન્જિન છે, જે 102 બીએચપીનો પાવર અને 136.8 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. માઈલેજ વધારવા માટે નવી બ્રેઝામાં હળવી હાઈબ્રિડ ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તાજેતરમાં મારુતિએ CNG પાવરટ્રેન સાથે બ્રેઝા પણ લોન્ચ કરી છે, જે ફક્ત 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે ઉપલબ્ધ છે. તેની એક્સ-શોરૂમ કિંમત 9.24 લાખ રૂપિયા છે.
એકદમ કમાલની છે 5 રૂપિયાની વસ્તુ, ચપટીમાં દૂર કરી દેશે સફેદ કપડાંની પીળાશ
શિયાળામાં શરદી-ખાંસીથી બચવું હોય તો ખાવ આ વસ્તુ, ડાયાબિટીસના દર્દીઓ માટે છે વરદાન
ટાટા પંચ, એક સબકોમ્પેક્ટ એસયુવી છે, જેમાં બે એન્જિન વિકલ્પો છે; 1.2 લિટર રેવોટ્રોન પેટ્રોલ એન્જિન અને 1.2 લિટર રેવોટ્રોન સીએનજી એન્જિન ઉપલબ્ધ છે. તેનું પેટ્રોલ એન્જિન મેન્યુઅલ અને ઓટોમેટિક માટે અનુક્રમે 20.09 કિમી/લિટર અને 18.8 કિમી/લિટરનું માઇલેજ આપે છે. જ્યારે CNG એન્જિન સાથે માઈલેજ 26.99 km/kg છે. તેના CNG મોડલની એક્સ-શોરૂમ કિંમત 7.10 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
નવા વર્ષે collage friends કે GF સાથે ફરવા માટે બેસ્ટ 10 સ્થળ, જબરદસ્ત છે લોકેશન
Yoga For Weight Loss: વધતા જતા વજનને ઘટાડવા માટે બેસ્ટ છે આ 5 યોગાસન, ઉતરી જશે એકસ્ટ્રા ચરબી
નિસાને તાજેતરમાં તેની મેગ્નાઈટ અપડેટ કરી છે. જેમાં 1 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન (71PS/96Nm) અને 1 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન (99bhp/160Nm)નો વિકલ્પ ઉપલબ્ધ છે. તેમાં સ્ટાન્ડર્ડ તરીકે 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન છે, જ્યારે ટર્બો એન્જિન સાથે CVTનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. તેની એક્સ-શોરૂમ કિંમત 6 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
Citroen C3 Aircross 1.2 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે ઉપલબ્ધ છે, જે 108 bhpનો પાવર અને 190 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ અથવા 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે ઉપલબ્ધ છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 9.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે.