અમદાવાદ BRTS અકસ્માતમાં સદોષ માનવ વધની કલમ ઉમેરવામાં આવી છે. એફએસએલનાં અહેવાલ બાદ પોલીસ દ્વારા કલમ ઉમેરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.