કર્મચારીઓ અને પેન્શનરોને માટે ખુશીના સામાચારા સામે આવ્યા છે. ભારત સરકારના ધોરણે રાજ્ય સરકારના કર્મચારીઓને પગાર ભથ્થા વગેરે બાબતમાં અનુસરે છે. રાજ્ય સરકારના કર્મચારીઓ અને સાતમા પગાર પંચનો અમલ શરૂ કર્યો તે પછી અત્યાર સુધીમાં 12 ટકા મોંઘવારી ભથ્થું વધારીને આપવામાં આવ્યું છે. તાજેતરમાં ભારત સરકારે પણ 12 ટકા બીજુ વધારાનું જાહેર કર્યું છે. રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરને 5 ટકા આપવાનો નિર્ણય લેવાયો છે. જેનો 1-7-2019 થી અમલ કરવામાં આવશે.